આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

jatin chaudhary

હુ ભગવાન ને પ્રાથના કરુ છું કે તમને જલ્દી સાજા કરી દે જેથી ગુજરાતની જનતા અને તેની અસ્મિતાને કોઈપણ પ્રકારની આંચ ના આવા દે. લોક ક્લ્યાણ અર્થે આપ જ્લ્દી થી ઉપલબ્ધ રહો. get wel soon sir. jatin bhai and family from dehradun, uttaranchal
X REPORT ABUSE Date 03-11-09 (11:01 AM)

Dr.Dines shah

we pray for your life. your life is too prcious for us.We , the Gujaratis need you most.You are a brave & strong man, this H1N1 is nothing for you to fight with. you have to lead this country one day.you have a vison for groth and thus remove poverty.That is what this counry needs today & so as you. regard, wising a fast recovery. Dr. Dinesh shah, OMAN.
X REPORT ABUSE Date 03-11-09 (01:53 AM)

Yogendrakumar Trived

I wish almighty to bring him back to normal as early as possible. Yogendrakumar Trivedi
X REPORT ABUSE Date 01-11-09 (12:08 PM)

atul

wish you best from atul and my prayer to lord akshar purushottam maharaj (bhagvan swaminarayan)
X REPORT ABUSE Date 01-11-09 (07:08 AM)

Vishvesh Vyas

માનનીય નરેંદ્ર્ભાઇ શતમ્ જીવ શરદ: આપના જેવા નિશ્કામ કર્મયોગી યોધ્ધા ખોવાનુ ગુજરાતને કોઈ કાળે પરવડે નહીં આપના ચિરાયુ માટે પરમ ક્રુપાળુ પરમાત્માને શતશઃ અભ્યર્થના
X REPORT ABUSE Date 01-11-09 (06:58 AM)

shaishav p. joshi

અમે ઇસ્વરને પ્રાથના કરી કે આપ જ્લ્દી થી સાજા થઇ જાવ.
X REPORT ABUSE Date 01-11-09 (04:33 AM)

Ashok shah

શ્રી નરેન્દ્ર મોદી, અમે આશા રાખીએ કે આપ શ્રી જલ્દી સજા થઈ જાવ. અશોક ના પ્રણામ
X REPORT ABUSE Date 01-11-09 (03:42 AM)

biren patel

GET WEL SOON SIR
X REPORT ABUSE Date 31-10-09 (11:29 PM)

nachiket patel

GET WEL SOON SIR હુ ભગવાન ને પ્રાથના કરુ છું કે તમને જલ્દી સાજા કરી દે જેથી 6 કરોડ ગુજરાતની જનતા અને તેની અસ્મિતાને કોઈપણ પ્રકારની આંચ ના આવા દે. લોક ક્લ્યાણ અર્થે આપ જ્લ્દી થી ઉપલબ્ધ રહો. જય હિંદ
X REPORT ABUSE Date 31-10-09 (05:26 PM)

Narendra patel

Gujaratna mukhya mantreene jaldee jaldee saja karee Gujaratne vikasma lagelee brekne farithee pata par chadavavaa bhagvaanane prarthanaa.
X REPORT ABUSE Date 31-10-09 (05:23 PM)

JAYESH SHAH

sir, મેરી ઉમર ભી તુમ્હે લાગ જએ.
X REPORT ABUSE Date 31-10-09 (05:14 PM)

alkadesai

Respected Sir, Get well soon Sir. I pray god for your good health and fast recovery from Swine Flue.
X REPORT ABUSE Date 31-10-09 (04:50 PM)

Jayshree Patel

Respected Sir, Get well soon Sir, You are next to god for the people of Gujarat and also gujaraties of India as well as of the world at large. I pray god for the fast recovery of your health.
X REPORT ABUSE Date 31-10-09 (04:40 PM)

shyam

શ્રી નરેન્દ્ર મોદીજી ......કચ્છ ની મા આસાપૂરા ના તમારા ઊપર પૂરા આશીર્વાદ છે ... અને અમોને મા આસાપૂરા પર પુરી આસ્થા છે. તમો જલદી સાજા થઈ જશો....
X REPORT ABUSE Date 31-10-09 (04:02 PM)

રમેશ

આપણા ladilaa નેતા જ્લ્દ્દિ સારા થઈ જાય એવિ પ્રભુ પ્રાથના.
X REPORT ABUSE Date 31-10-09 (03:55 PM)

બી.આર.સી.ભવન વિજાપુર

બી.આર.સી.ભવન વિજાપુર તરફથી આપ જલ્દી સારા થાઓ તેવી અમારી શુભકામનાઓ
X REPORT ABUSE Date 31-10-09 (03:03 PM)

Darshita Desai

આપણા ladilaa નેતા જ્લ્દ્દિ સારા થઈ જાય એવિ પ્રભુ પ્રાથના.
X REPORT ABUSE Date 31-10-09 (02:57 PM)

Manu patel

GET WEL SOON SIR હુ ભગવાન ને પ્રાથના કરુ છું કે તમને જલ્દી સાજા કરી દે જેથી 6 કરોડ ગુજરાતની જનતા અને તેની અસ્મિતાને કોઈપણ પ્રકારની આંચ ના આવા દે. લોક ક્લ્યાણ અર્થે આપ જ્લ્દી થી ઉપલબ્ધ રહો. જય હિંદ.. જય ભારત.........
X REPORT ABUSE Date 31-10-09 (02:19 PM)

Manu patel

we wish good health for narendra modi
X REPORT ABUSE Date 31-10-09 (02:14 PM)