આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

Maulik Patel

હુ અસલાલી ગામનો છું અને મારે "સોમનાથના પ્રાચિન શિવમંદિરના દર્શન " લેખમા આપેલ વિગતો ક્યાથી લિધેલ છે અથાવા લેખકનુ નામ અને ઇ-મેલ એડ‍સ તે જાણવુ છે.
X REPORT ABUSE Date 03-07-09 (11:05 AM)

Maulik Patel

હુ અસલાલી ગામનો છું અને મારે "સોમનાથના પ્રાચિન શિવમંદિરના દર્શન " લેખમા આપેલ વિગતો ક્યાથી લિધેલ છે અથાવા લેખકનુ નામ અને ઇ-મેલ એડ‍સ તે જાણવુ છે. "તે સમયમાં ઉત્તરે સારસ્વત મંડલ તથા દક્ષીણે ખેટક મંડલની વચ્ચે - એટલે હાલના અમદાવાદની આસપાસના પ્રદેશમાં - ગાઢાં જંગલો હતાં જ્યાં ભીલ સમુદાયો વસતા. આશાપલ્લી (હાલ અસલાલી) નામે ઓળખાતા આ દુર્ગમ પ્રદેશમાં ભીલ રાજા આશા ભીલનું રાજ્ય હતું. કર્ણદેવે તેને હરાવી આશાપલ્લીની પાસે કર્ણાવતી શહેર વસાવ્યું. (ચાર-પાંચ સદી પછી અહીં અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું) મારા ગામના ઇતિહાસ માટે સારું ડૉક્યુમેંતારી પ્રુફ બની રહેશે.......આભાર
X REPORT ABUSE Date 03-07-09 (10:57 AM)

MANILAL NAGDA

i like to see all the "joytriling"
X REPORT ABUSE Date 05-03-08 (07:23 PM)