આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

Laxit

Thisis baseless ,riducilous sentence by imtiaz, No reason to belive him
X REPORT ABUSE Date 05-11-09 (08:09 PM)

y&s&f

y&s&f pT[l kCi[l) 09825743245 ni> aiv& kB) b) n) bn[ k[ nr[ºd^Bie mi[d) aiv) hrkt kr[ a[vN n[ pN a9lih ni[ Ki[f C[.
X REPORT ABUSE Date 05-11-09 (07:18 PM)

Dinesh (Kuwait)

વંદે માતરમ્ વિરુદ્ધ ફતવો નવી દિલ્હી, બુધ, 4 નવેમ્બર 2009( 18:47 IST ) જમીયત ઉલેમા હિંદે દેશના રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ને ગૈર-ઇસ્લામિક જણાવતા તેની વિરુદ્ધ ફતવો સંભળાવી દીધો છે. જમીયતના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે પારિત એક પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, મુસ્લિમોને વંદે માતરમ ગીત ગાવવું ન જોઈએ. ખાસ વાત એ છે કે, કેંદ્રીય ગૃહમંત્રી પી. ચિદંબરમ અને સંચાર રાજ્ય મંત્રી સચિન પાયલટ મંગળવારે આ અધિવેશનના સમાપન સમારોહમાં પહોંચ્યાં. આ છે કોગ્રેસ સરકારની ગંદિ રાજનીતિ....કોગ્રેસે ભાજ્પ ઉપર ખોટા પ્રહારો બંધ કરી દેશના હિતમા પ્રજાના રક્ષણ માટે સાચો રસ્તો પક્ડવાને બદલે પ્રજાને બે ભાગમા વહેચવાની કામગિરિ કરી રહેલી કોગ્રેસ સરકાર આવા ફતવાઓ બહાર પાડાવિને શું કરવા માગે છે? કોગ્રેસ ભાન ભૂલીને કામ કરી રહી હોય તેવું લાગે છે. જયા સાચીન દિશામા પ્રજા જિવન જીવવા માગે છે તાયા ખોટા ખોટા આરોપો લગાવવમાથી ઉચુ નથી. કોગ્રેસ જરુર દેશને મુશ્કેલીમા મૂકી દેશે સો ટકાની વાત છે.
X REPORT ABUSE Date 05-11-09 (06:39 PM)

hiren

alya yatayr sudhi kya sui gyo hato. te ha ve juna rova betha chokhu kone modiji nagar ma dukhe se
X REPORT ABUSE Date 05-11-09 (06:27 PM)

manaji rajput deodar

લાગે છે કે કોગ્રેસ હતાસ થઇ ગઇ છે
X REPORT ABUSE Date 05-11-09 (06:11 PM)

Rajni Agravat

ના સવાલ જ નથી, ન.મો. ના બચાવની જ વાત નથી પણ કોઇપણ વ્યક્તિ આવું ન કરે એવી સાદી સમજણ પણ આવા લોકોને નહી હોય?!
X REPORT ABUSE Date 05-11-09 (05:37 PM)

ashwin panchal

નો. નરેન્દ્ર મોદીજી નુ વ્યક્તિત્વ જોતા કોઇ મદદ માગે ત્યારે આવું બની ના શકે. આ માત્ર રાજકીય આક્સેપ હોઈ શકે. તેઓની તબિયત જલડી સારી થાય તેવી શુભકામનો. કોગ્રેસની સત્તાધારી સરકારના મત્રીઓ પાસે કોઇ મદદ લેવા જાય તો શું ગાળો આપે છે???
X REPORT ABUSE Date 05-11-09 (05:16 PM)

ashok chaudhary

નો. નરેન્દ્ર મોદીજી નુ વ્યક્તિત્વ જોતા કોઇ મદદ માગે ત્યારે આવું બની ના શકે. આ માત્ર રાજકીય આક્સેપ હોઈ શકે. તેઓની તબિયત જલડી સારી થાય તેવી શુભકામનો.
X REPORT ABUSE Date 05-11-09 (04:13 PM)

Dinesh (Kuwait)

Janaksingh Zala તમને બધાને ખબર છે, કે કોગ્રેસનુ રાજ કેવું ચાલે છે. અને કોગ્રેસ કેવું રાજ કરવા માગે છે? તેને બરાબર પ્રજાએ ઓળખવાની જરુર છે. કારણ કે જો કોગ્રેસ આવી રીતે રાજ કરશે તો દેશમા કેવી પરિસ્થિતિ ઊભી થશે તે તો સમય જ બતાવશે. કારણ કે કોગ્રેસ અલ્પસખ્યકોના નામે કેવા વક્તવ્યો આપે છે જે હિંદુસ્ત્તાની પબ્લિક માટે આપત્તિજ્નક છે. કોગ્રેસની ફેવર સાચી હોવી જોઈએ કે જેથી કરીને ખુનાખરાબા ન થાય પણ જ્યા ખુનાખરાબા થાય તે વખતે ભાજ્પ તેનો ક્ડો વિરોધ કરે છે. ત્યા કોગ્રેસની સરકાર તેને અલ્પસખ્યક વિરોધી બતાવે છે....... શા માટે??? તે છે કોગ્રેસની ગદી નીતિ. કોગ્રેસ સરકાર ના કેંદ્ર્ના મત્રીઓના વક્તવ્યો કેવા થઇ રહ્યા છે જે પુરા દેશના ભારતીયો માટે જોખમ ભર્યા સાબીત થશે. તે હજું કોગ્રેસે પણ સોચ્યુ નહી હોય.........આવનારા સમયમા શું પરિસ્થિતિ આવશે??? કોગ્રેસ ના રાજકારણીઓ ગુજરાત સરકારને દોશી બનાવવા નિત નવા પ્લાન બનાવે છે. કોગ્રેસની સત્તાધારી સરકારના મત્રીઓ પાસે કોઇ મદદ લેવા જાય તો શું ગાળો આપે છે??? અહીયા ગુજરાત મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વને બદનામ કરવાનો કોગ્રેસનો પ્લાન છે.........આ બિલકુલ ખોટા પ્
X REPORT ABUSE Date 05-11-09 (03:44 PM)

harsha

નેવેર
X REPORT ABUSE Date 05-11-09 (03:32 PM)

rajesh sathvara

ના નરેન્દ્રભાઈ કોઈને ગાળો ના આપે
X REPORT ABUSE Date 05-11-09 (03:22 PM)

punit sonagra

no way.....he is our c.m. at respect the possition of c.m before speaking anything against him
X REPORT ABUSE Date 05-11-09 (02:46 PM)

joyal patel

narandra modi is best al nata is west good luck narandra modi zee short name namo to gamo
X REPORT ABUSE Date 05-11-09 (02:25 PM)

bharat patel

ના નરેન્દ્રભાઈ કોઈને ગાળો ના આપે
X REPORT ABUSE Date 05-11-09 (01:55 PM)

digo

જનકજી | મોદી સાહેબ પર લગાડવામાં આવેલો આરોપ તદ્દન ગેરવ્યાજબી છે
X REPORT ABUSE Date 05-11-09 (01:23 PM)

Mayank

જનકજી | મોદી સાહેબ પર લગાડવામાં આવેલો આરોપ તદ્દન ગેરવ્યાજબી છે |
X REPORT ABUSE Date 05-11-09 (12:23 PM)