રવિવાર, 24 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

Vastu tips For Business- વાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ

વાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ 
 
ઘર અને ઑફિસ કે વ્યાપારમાં આવી રહી પરેશાનીઓને તેનાથી દૂર કરી શકાય છે. 
 
જો તમારા વ્યાપારમાં ઘાટો થઈ રહ્યું છે. લાખ કોશિશ પછી તમને એ નહી મળી રહ્યું જેના તમે હક્કદાર છો તો એક વાર અજમાવીને જુઓ વાસ્તુના આ ઉપાય 
 
પૈસા અને કીમતી વસ્તુઓને ઉત્તર તરફ રાખી અલમારીમાં રાખો. 
 
દુકાનની અંદર બિક્રીનો સામાન રાખવા માટે સેલ્ફ, અલમારી, શોકેસ અને કેશ કાઉંટર ઉત્તર પશ્ચિમ દિશામાં બનાવું સારું ગણાય છે. 
 
ધ્યાન રાખો કે તમે જ્યાં બેસા છો તેના પાછળ મંદિર નહી હોવું જોઈએ. 
 
માલિકને હમેશા પૂર્વ કે ઉત્તરની તરફ મોઢું કરીને બેસવું જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા નો સંચાર હોય છે. 
 
તમારા કામ કરવાની ટેબલ હમેશા આયાતાકાર બનાવવું. 
 
ફેક્ટ્રી કે કાર્યાલયનો કેંદ્ર સ્થાન ખાલી નહી હોવું જોઈએ. ત્યાં કોઈ ભારે વસ્તુ ભૂલીને પણ નહી મૂકવી. 
 
વાસ્તુ મુજબ, અકાઉંટ ડિપાર્ટમેંટને દક્ષિણ પૂર્વ એન રિસેપ્શન ઉત્તર્-પૂર્વ દિશામાં હોવું જોઈએ.