શનિવાર, 23 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 9 મે 2014 (15:59 IST)

ગુજરાતી જોક્સ-બદલા

ગુજરાતી જોક્સ-બદલા

મૃત્યું સમયે પતિ તેની પત્નીથી કીધું

મારા મૃત્યું પછી તુ રામલાલ થી લગ્ન કરી લેજે

રામલાલ થી કેમ એ તો તમારો મોટો દુશ્મન છે.

એના માટે તો હું એનાથી બદલા લેવા માંગું છું.