0

153 કરોડની પુરાંતવાળુ લેખાનુદાન

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
0
1

લેખાનુદાનનો પટારો (1)

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
નાણામંત્રી વજુભાઇ વાળાએ આજે રજુ કરેલ ચાર મહિના માટેના લેખાનુદાનમાં આમ જનતા સહિત ઉદ્યોગોને નિરાશ કર્યા છે આમ છતા તેમાં રહેલી ની મુખ્ય લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે.
1
2
ગુજરાત સરકારનાં લેખાનુદાનને કોંગ્રેસે ગુજરાતની જનતાનું બલિદાન ગણાવ્યું છે. જનતા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર પાસેથી રાહતનાં પગલાં લેશે તેવી આશા હતી. પણ રાજ્ય સરકાર નિષ્ફળ રહ્યું છે.
2
3

કોંગ્રેસે કર્યો બે વાર વોક આઉટ

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
ગુજરાત વિધાનસભામાં આજે કાગ્રેસે બે વાર જુદા જુદા પ્રશ્ને વોક આઊટ કર્યો હતો જેમાં પ્રશ્નોત્તરીમાં આઇટી ડેટા સેન્ટરના પેટા પ્રશ્ને તેમજ લેખાનુદાનમાં રત્ન કલાકારો કે નાના ઊદ્યોગો તેમજ સામાન્ય જન વિરોધી હોવાનો આક્ષેપ કરી સુત્રોચ્ચાર કરી ગૃહને ગજાવી ...
3
4

રત્નકલાકારો માટે કંઈ નહીં !

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
વિશ્વમાં મંડાયેલી આર્થિક મંદીની સીધી અસર રાજ્યના ઝગમગતા શહેર સુરત ઉપર સીધી રીતે વર્તાઇ છે. અહીનો હીરા ઉદ્યોગ ઠપ થયો છે. રોજગારી છીનવાતાં રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે સરકાર માટે તેમને સહાય કરવાની કોઇ યોજના નથી.
4
4
5

લેખાનુદાનનો પટારો (3)

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
* રાજયના આદિવાસી વિસ્તારમાં પાણી પુરવઠાની વિવિધ યોજના હાથ ધરવા માટે રૂ. 273 કરોડની જોગવાઈ કરેલ છે. * લોકભાગીદારી દ્વારા પીવાના પાણીની આંતરિક વિતરણ વ્યવસ્થા માટે રૂ. 117 કરોડની જોગવાઈ કરેલ છે. * અનુસૂચિત જાતિ/જનજાતિ અને ગ્રામ્ય શહેરી ગરીબોના ...
5
6

લેખાનુંદાનનો પટારો (2)

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
આદિજાતી લોકોને વિવિધ માળખાકીય સુવિધાઓ પુરી પાડવા ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ રૂ. 325.93 કરોડની જોગવાઈ કરેલ છે. * આદિજાતી વિસ્તારની આશ્રમ શાળાઓ માટે રૂ. 34.42 કરોડની જોગવાઈ કરેલ છે.
6
7

અને એટલે લેખાનુંદાન લાવ્યો !

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
કેન્દ્ર સરકારના આયોજનો અને યોજનાઓ પ્રત્યે બારીકાઈથી નજર રાખવાની ગુજરાત જેવા વિકસિત રાજયને જરૂર હોય છે. આ સંજોગોમાં કેન્દ્રમાં નવી રચાનાર સરકાર નવું બજેટ રજૂ કરે ત્યાં સુધી રાહ જોઈને જ ગુજરાતનું બજેટ તૈયાર કરવું જોઈએ તેવા સ્પષ્ટ ખ્યાલ સાથે જ ...
7
8

રાજ્યની મહેસુલી આવક રૂ.42,073 કરોડ

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
વર્ષ 2009-10ના વોટ ઓન એકાઉન્ટમાં કુલ 42073.68 કરોડની આવક અને 42016.42 કરોડનો મહેસૂલી ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આમ રૂ. 153 કરોડની પુરાંત રહેશે.
8
8
9

નર્મદા યોજના માટે કટીબદ્ધ

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના અંગે રાજ્ય સરકારે પોતાની કટીબદ્ધતા જાહેર કરી હતી. તેના અધુરા કામ માટે મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને દોષી જાહેર કર્યા હતા.
9
10

કૃષિ પેદાશોનું ઉત્પાદન વધ્યું

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
રાજ્ય સરકારનાં કૃષિલક્ષી પગલાંઓને કારણે વર્ષ દર વર્ષે કૃષિ પેદાશોનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. રાજ્યનું કૃષિ ઉત્પાદન 48 હજાર કરોડને આંબી ગયું છે.
10
11
બુધવારે રાજ્યપાલનાં અભિભાષણ દરમિયાન સુત્રોચ્ચાર અને પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલાં કોંગ્રેસનાં 16 ધારાસભ્યોને અધ્યક્ષે સસ્પેન્ડ કરી દીધા છે.
11
12

ગુજરાત રોજગારી આપવામાં અવ્વલ

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
દેશનાં છેલ્લાં પાંચ વર્ષમાં ઉદપન્ન થયેલ રોજગારીની તકોમાંથી 55 ટકા રોજગાર ગુજરાતમાં ઉદપન્ન થયેલી છે.
12
13

રાજ્યનો વિકાસદર 12 ટકાને પાર!

બુધવાર,ફેબ્રુઆરી 18, 2009
ગુજરાત રાજ્યનો વિકાસ દર દેશનાં વિકાસ દર 12 ટકાની ઉપર હોવાની નાણામંત્રી વજુભાઈ વાળાએ જાહેરાત કરી હતી.
13