રવિવાર, 1 ડિસેમ્બર 2024
0

કરજણમાં જમીનનું વળતર નહીં મળતાં 11 ગામોમાં ચૂંટણીનો બહિષ્કાર

ગુરુવાર,માર્ચ 21, 2024
0
1
રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોક બ્રિજ પર પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે બાઇકચાલકને અડફેટે લેતા બાઈકચાલક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું
1
2
સુરતમાંથી દુબઈ ખાતે ભારતીય પ્રિએક્ટીવ સીમકાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં સુરત SOGએ સીમ કાર્ડ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમાં દુબઇની ફ્લાઇટ પકડે તે પહેલા જ આરોપી ઝડપાયા છે. આરોપી ઝડપાતા ગેરકાયદેસર રીતે સીમકાર્ડનો મોટો વેપાર સામે ...
2
3
વડોદરામાં ભાજપે સાંસદ રંજનબેનને રિપીટ કર્યા બાદ નારાજગી ચરમસીમાએ પહોંચી ગઈ છે.મોડીરાત્રે શહેરમાં ધારાસભ્ય મનિષાબેન વકીલના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લાગતા ચકચાર મચી ગઇ છે.
3
4
રાજ્યમાં હાલ ધો. 10 અને ધો. 12 બોર્ડની એક્ઝામ ચાલી રહી છે. અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી પરીક્ષા આપી રહ્યાં છે, ત્યારે આજે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી.
4
4
5
રાજકોટમાં નેપાળી પરિવારનું 4 વર્ષનું બાળક રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં ડૂબી ગયું હતું. આ ઘટના દરમિયાન ત્યાં કોઈ જ હાજર ન હોવાથી બાળકનો મૃતદેહ સ્વિમિંગ પુલમાં તરતો મળ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
5
6
ભીમરાડની ભૂમિ સાથે જોડાયેલા ગાંધીજીના મૂલ્યોને જાણવી રાખવા માટે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ભીમરાડમાં "ગાંધી સ્મારક આશ્રમ" નુ ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.
6
7

TV જોતા-જોતા આવ્યું મોત

મંગળવાર,માર્ચ 12, 2024
યુવક બેભાન થઇ ઢળી પડતા તાત્કાલિક યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. તેને સારવાર માટે લઈ જતા ટાળે તે પહેલા જ યુવકનુ મોત થઈ ગઈ હતી.
7
8
શહેરમાં આજે બે ગોઝારી ઘટનાઓ બની છે. પહેલી ઘટનામાં કોર્પોરેટરના ઘરમાં રાત્રે આગ લાગતાં 17 વર્ષના પુત્રનું મૃત્યુ થયું છે
8
8
9
અમદાવાદમાં ક્રાઇમબ્રાંચ કેમ્પસમાં જ મહિલા તબીબે ઇન્જેક્શન મારીને જીવન ટૂંકાવ્યું છે. જેમાં PI સાથે મુલાકાત ન થતા પગલુ ભર્યાનું અનુમાન છે
9
10
અમદાવાદના દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના દાણીલીમડા વિસ્તારમાં ખ્વાજા ફ્લેટમાં લાગેલી આગમાં એક બાળકનું મોત થયું છે
10
11
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં શાંતિવન નિવાસમાં રહેતા પતિએ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે.
11
12
વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ મુ્દે કેટલાક યુવાનો આરોપીની ધરપકડ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન
12
13
સુરત શહેરમાં બે માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં એક ગોડાદરામાં માત્ર 9 વર્ષની બાળકી ઉપર સવા મહિના દરમિયાન બે તરુણે બેવાર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે
13
14
સુરતના વેસુ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મોડલિંગ, ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી તાનિયાસિંગ નામની યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
14
15
શહેરમાં નશામાં ધૂત યુવકે લોકોના જીવ જોખમમાં મુક્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
15
16
સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્મિત આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના રાજકોટના ક્રિકેટ સ્‍ટેડિયમનું સંસ્‍થાના માનદ મંત્રી તરીકે વર્ષો સુધી અવિરત સેવા પ્રદાન કરનાર નિરંજન શાહનું નામ આપવામાં આવ્યું છે. જેનો વિધિવત નામકરણ સમારોહ આજે જય શાહની ઉપસ્થિતિમાં ...
16
17
શહેરમાં છેલ્લા એક વર્ષમાં શ્વાન કરડ્યાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. શહેરમાં છેલ્લા એક વર્ષમાં સિવિલ અને સ્મીમેરના આંકડા પ્રમાણે 19 હજાર 898 લોકોને શ્વાનોએ બચકાં ભર્યાં હતાં. જ્યારે છેલ્લા એક વર્ષમાં ત્રણ બાળકો સહિત ચાર લોકોનાં મૃત્યુ થયાં છે
17
18
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથક પાસે આવેલ કાશમઆલા કબ્રસ્તાન પાસે 7 ફેબ્રુઆરીએ યુવકને છરીના ઘા મારી હત્યા
18
19
વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી અયાંશ હોટેલના રૂમના બાથરૂમમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
19