0

IPL 2021, RR vs CSK:- ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાનને 45 રનથી હરાવ્યુ

સોમવાર,એપ્રિલ 19, 2021
0
1
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટમાં દર્દીઓની સુવિધા માટે કંટ્રોલ રુમ અને હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે. દર્દીઓના સ્વજનોને જરુરી માહિતી મળી રહે તે ઉદ્દેશથી આ હેલ્પડેસ્ક શરુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ દર્દી હોસ્પિટલમાં દાખલ હોય ...
1
2
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા. 1લી મે, 2021થી 18 વર્ષથી વધુ વયના યુવાનોને વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા. કોરોના સામે લડવા માટે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ ઝડપથી ...
2
3
કોરોનાના આ કપરા સમયમાં રાજ્ય સરકાર તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ ખરીદીને દર્દીઓની સેવામાં વધારો કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક મળી જાય તે માટે કંપની સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને એક ...
3
4
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ રોજ ચિંતાજનક બનતી જઈ રહી છે. કોરોનાની કટોકટી વચ્ચે નવા કેસો સ્થિર થવાનું નામ લેતા નથી. રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 11 હજારને પાર થયો છે અને 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 11,403 નવા કેસ નોંધાયા છે. તેમજ 117 દર્દીના મોત ...
4
4
5
અમદાવાદમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. AMC દ્વારા શરૂ કરાયેલી રેપિડ ટેસ્ટના ડોમની સાથે ખાનગી લેબોરેટરીઓમાં RT-PCR ટેસ્ટ કરાવવા માટે પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે દર્દીને ...
5
6
ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે સંક્રમણ સામેની લડાઈ માટે પાંચ સલાહ આપી છે. ભારતનાં અને રાજ્યોમની હૉસ્પિટલોમાં બેડ્સ, ઓક્સિજન, ઍમ્બ્યુલન્સ, રેમડેસિવિર ઇન્જેક્શનની અછત છે અને ...
6
7
વેક્સીન તમારા શરીરને કોઈ સંક્રમણથી બચાવે છે. વાયરસ, ગંભીર રોગ કે પેઢી દર પેઢી ચાલી આવી રહ્યા રોગોથી લડવામાં મદદ કરે છે. તેને લગાવવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે. તેનાથી તમે રોગોથી લડવામાં સફળ થાઓ છો. વેક્સીન લગાવવાથી ઈમ્યુન સિસ્ટમ સંક્રમણને ...
7
8
અમદાવાદના ઈસનપુરમાં ઘર કંકાસમાં માતાએ ફૂલ જેવી દીકરીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. ઈસનપુર પોલીસે હત્યા અને દુષ્પ્રેરણાની અલગ અલગ બે ફરિયાદ નોંધી સાસરિયા પક્ષના 6 લોકોની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે
8
8
9
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે હવે ઘર આગળ જાગૃતિના બોર્ડ લગાવવા લાગ્યાં છે, જેમાં મહેમાનોને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ સાથે હોય તો જ ઘરમાં પ્રવેશ કરવાનું બોર્ડ લગાવીને અન્ય લોકોને પણ કોરોના મામલે જાગ્રત રહેવા સલાહ આપી રહ્યા ...
9
10
કોરોના સંક્રમણની વધતી ગતિને રોકવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં એક અઠવાડિયાનુ લોકડાઉન લગાવ્યુ છે. આજે રાત્રે 10 વાગ્યાથી આગામી સોમવારની સવારે 5 વાગ્યા સઉધી કોરોના કરફ્યુ રહેશે. દિલ્હી સરકારનો આદેશ રજુ થતા જ રાજધાનીના જુદા જુદા ...
10
11
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ હવે રોકેટ ગતીએ આગળ વધી રહ્યું છે. દર્દીઓ પણ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યાં છે. ત્યારે હવે સાબરમતિ જેલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 35 કેદીઓ પોઝિટિવ આવ્યાં છે. તેમજ 55 કેદીઓને ...
11
12
હરિયાણાના ફતેહાબાદમાં એક યુવકે ટ્રેનની આગળ કુદીને આત્મહત્યા કરી લીધી. શબને પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી પરિજનોને સોંપી દેવામાં આવ્યુ. પોલીસ આ મામલાની તપાસમાં લાગી છે. બીજી બાજુ આ ઘટના પછી પરિવારમાં માતમનુ વાતાવરણ છે. મૃતકના પરિજનોનો આરોપ છે કે તેમની ...
12
13
જેમ જેમ કોવિડ-19 વેક્સિનેશનમાં ગતિ આવી રહી છે તેમ તે અમેરિકાના મોટા ભાગના લોકોમાં રસીકરણ વધી રહ્યું છે. અમેરિકાની બે યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ શુક્રવારે એક વર્ચ્યુઅલ ઈવેન્ટમાં જણાવ્યું હતું કે ઓગષ્ટથી અમેરિકાની યુનિવર્સિટીઓ ફિઝીકલ ક્લાસીસ શરૂ કરશે.
13
14
મોટી સંખ્યામાં ટ્રેનો આગામી આદેશ સુધી રદ કરવામાં આવી મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે લેવાયો નિર્ણય રદ્દ કરાયેલી ટ્રેનોની વિગત
14
15
રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને અમદાવાદ શહેરમાં હવે હોસ્પિટલો કુલ થઈ ગઈ છે. બેડ ખાલી નથી રહ્યા. લોકડાઉનની જરૂર છે પરંતુ લોકડાઉન કરવાની સ્થિતિ ન હોવાનું રાજય સરકાર કહી રહી છે ત્યારે અમદાવાદમાં શનિવાર અને રવિવારે માધુપુરા, કાલુપુર ...
15
16
અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ થઈ રહ્યા છે. એક જ રાતમાં 350થી વધુ દર્દીઓ દાખલ થઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરો વધારવામાં આવ્યા છતાં પરિસ્થિતિ વધુ વણસી ...
16
17
દિલ્હી કૈપિટલ્સ (DC)ના ઓપનર શિખર ધવનની ઈંડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14મી સીઝનમાં શાનદાર ફોર્મ ચાલુ છે. તેમણે પંજાબ કિંગ્સ (PBKS) વિરુદ્ધ 92 રનની રમત રમી. ધવનની આ સીઝનમાં બીજી હાફ સેંચુરી છે. તેમની આ રમતના દમ પર દિલ્હીએ પંજાબ કિંગ્સને 6 વિકેટથી ...
17
18
કોરોનાના કેસ વધતા શહેરમાં હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડ્યા છે, જેથી હવે કેન્દ્ર સરકારના DRDOના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતેના કન્વેનશન સેન્ટર ખાતે 900 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવવાની છે. હોસ્પિટલ એક અઠવાડિયા જેટલા ...
18
19
સમગ્ર રાજ્યમાં કોરોનાને પગલે સૌથી કપરી સ્થિતિ અમદાવાદની છે. અહીં હાલમાં દૈનિક 3 હજારની આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યા છે. આમ, અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે, જ્યારે 2600થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અમદાવાદમાં ...
19