સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 26 ડિસેમ્બર 2016 (15:53 IST)

માત્ર 15 મિનિટમાં થશે બ્લેકહેડસ દૂર

બ્લેક હેડ્સની સમસ્યા એક  એવી સમસ્યા છે જેનાથી ચેહરા ખરાબ જોવાવા લાગે છે. કેટલાક તેને દબાવીને કે નોચીને કાઢવાની ભૂલ કરે છે. જેનાથી ત્વચા પર નિશાન પડી જાય છે. આથી આજે અમને તમારા માટે બ્લેકહેડસની સમસ્યાને દૂર કરી શકો છો. આજે અમે તમને કેટલાક એવાજ ઉપાય જણાવીશ જેના મદદથી 
તમે 15 મિનિટમાં બ્લેક હેડસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. 
1. બેકિંગ સોડા 
3 ચમચી પાણીમાં 3 ચમચી બેકિંગ સોડા મિક્સ કરી અને ત્વચા પર લગાડો. થોડી વાર પછી તેને હળવા ગર્મ પાણીથી સાફ કરી લો. 
2. લીંબૂ
દિવસમાં 3 વાર બ્લેકહેડ્સ જગ્યા પર લીંબૂનો રસ કાઢી લગાડો. બ્લેકહેડ્સ એકદમ સાફ થઈ જશે. 

3. ઓટસ અને ગુલાબ જળ 
ઓટસ અને ગુલાબ જળને મિક્સ કરી માસ્ક બનાવો અને 15 મિનિટ માટે ચેહરા પર લગાડો. 
4. કાચા બટાટા 
કાચા બટાટાની સ્લાઈસને લઈને બ્લેકહેડસ જગ્યા પર રગડવું અને થોડા સમય સુધી મસાજ કરતા રહેવું. ત્વચા સાફ થઈ જશે. 
5. દ્રાક્ષ (અંગૂર)
અંગૂરને મેશ કરી પેસ્ટ બનાવી લો. અને તેને બ્લેકહેડના ઉપર લગાડો અને 15 મિનિટ સૂક્યા પછી હૂંફાણા પાણીથી ચેહરા ધોઈ લો.