0
સત્યમના નાણાં ડાયવર્ટ કરાયા હતા
બુધવાર,જાન્યુઆરી 21, 2009
0
1
બુધવાર,જાન્યુઆરી 21, 2009
જર્મનીની મહાકાય રિટેઇલ કંપની મેટ્રો આર્થિક મંદી વચ્ચે તેના વર્કફોર્સમાં 5 ટકાનો કાપ મુકવા અથવા તો 15 હજાર કર્મચારીઓને છુટા કરવાની યોજના ધરાવે છે.
કંપનીના સુત્રોના જણાવ્યા મુજબ હાલમાં કંપનીના મોટા કાર્યક્રમોને નવેસરથી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ...
1
2
બુધવાર,જાન્યુઆરી 21, 2009
મુંબઈ કપાસ બજારમાં મંગળવારે કપાસના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. જે આપ્રમાણે છે. ભાવ રૂપિયા પ્રતિ ગાંઠ ..335.62 કિલોગ્રામ. બંગાલ દેશી આરજી.. 24900 .બંગાલ દેશી એસજી..25400. વી.797..ઉપલબ્ધ નથી.કર્નાટક જયધાર. ઉપલબ્ધ નથી. વાઈ.એક..20000. પંજાબ ...
2
3
બુધવાર,જાન્યુઆરી 21, 2009
હાલમાં ચાલી રહેલી મંદીએ ઘણા લોકોને બેકાર બનાવી ઘરે બેસાડી દીધા છે. તે જ રીતે હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ છે.જેના પગલે સુરતમાં હિરાનું એક યુનિટ બંધ થઈ જતા 300 જેટલા રત્ન કલાકારો રસ્તા પર આવી ગયા છે.
હિરા ઉદ્યોગમાં વ્યાપેલ મંદીના કારણે સુરતમાં ...
3
4
બુધવાર,જાન્યુઆરી 21, 2009
દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની ડો.રેડ્ડીસ લેબોરેટરીસના સ્વતંત્ર નિર્દેશક કૃષ્ણા પી પલેપૂએ મંગળવારે પોતાના પદેથી રાજીનામૂ આપી દીધુ છે. હાલમાં સંકટમાં ફસાયેલ કંપની સત્યમ કમ્પ્યુટર સર્વિસેસના પૂર્વ અધ્યક્ષ રામલિંગા રાજૂના પરિવારે પ્રમોટ કરેલી મેટાસ ...
4
5
બુધવાર,જાન્યુઆરી 21, 2009
આર્થિક મંદીથી બહાર આવવાના પ્રયાસના ભાગરૂપે બેંક ઓફ કનાડાએ આજે વ્યાજદરમાં અડધા ટકાની કપાત કરી છે. જે 50 વર્ષના નીચલા સ્તરે છે. બેંકે આજે વ્યાજદરમાં ઘટાડો કરવાની સાથે સાથે જણાવ્યુ કે હજી પણ ભવિષ્યમાં દર ઘટવાની શક્યતા રહેલી છે. અને બેંક અર્થવ્યવસ્થા પર ...
5
6
બુધવાર,જાન્યુઆરી 21, 2009
ભારતે મંગળવારે બાસમતી ચોખા પરના આયાત કરને સંપૂર્ણ રીતે હટાવી દીધો છે. વાણિજ્ય તેમજ ઉદ્યોગમંત્રી કમલનાથે મંગળવારે જણાવ્યુ કે બાસમતી ચોખાનો ભાવ ઘટીને 1100 ડોલર પ્રતિ ટન કરી દેવામાં આવ્યો છે. મંત્રીઓની બેઠકમાં કહેવામાં આવ્યુ હતુ કે અન્ય ચીજોમાં આયાત કર ...
6
7
બુધવાર,જાન્યુઆરી 21, 2009
બેંકીંગ ઉદ્યોગને પડી રહેલ મારને પગલે મંગળવારે વોલસ્ટ્રીટમાં મોટું ગાબડું પડ્યું હતું. ડાઉજોન્સ ઇન્ડેક્સ 332 પોઇન્ટ તૂટી 7949.09 પોઇન્ટે પહોંચ્યો હતો. જે 4.01 ટકા જેટલો ઘટાડો થયાનું તથા 20મી નવેમ્બર સુધીની તેની સૌથી નીચી સપાટી છે. સ્ટાન્ડર્ડ એન્ડ ...
7
8
બુધવાર,જાન્યુઆરી 21, 2009
મુશ્કેલીનો સામનો કરી રહેલી સોફ્ટવેર કંપની સત્યમે જણાવ્યું હતું કે સ્થાનિક અને વિદેશી કંપનીઓ દ્વારા ટેકઓવરની ઓફર મળી છે. આઈટી કંપનીનાં બોર્ડ સભ્ય તરૂણ દાસે જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીથી બોર્ડની બે દિવસીય બેઠક મળશે. જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
8
9
મંગળવાર,જાન્યુઆરી 20, 2009
સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોરે આ વર્ષનાં ત્રિમાસિક સમયગાળા દરમિયાન પોતાના નફામાં 215 ટકાનો વધારો કરીને 260 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે.
9
10
મંગળવાર,જાન્યુઆરી 20, 2009
સિંગાપુર.કાચા તેલની માંગમાં થયેલા ઘટાડાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિમત 34 ડોલર પ્રતિ બેરલથી પણ નીચે આવી ગઈ છે.
10
11
મંગળવાર,જાન્યુઆરી 20, 2009
વિશ્વભરમાં વધુ ઘેરી બની રહેલી આર્થિક મંદીનાં પરિણામ સ્વરૂપ અમેરિકાની બેન્કોની હાલત કફોડી બની રહી છે. આ મહિને અમેરિકાની વધુ બે બેન્કોએ નાદારી નોંધાવી છે. સપ્ટેમ્બર 2008થી અત્યાર સુધીમાં 17 બેન્કો બંધ થઈ ચુકી છે. ઉપરાંત ઘણી બેન્કોની સ્થિતિ કફોડી છે.
11
12
મંગળવાર,જાન્યુઆરી 20, 2009
ગુજરાતના સૂરતમાં રાજસ્વ વિભાગ નિદેશાલય અને આવક કર વિભાગે બિલ્ડર્સ અને કાપડ મિલોના માલિકોના મકાનો પર આજે છાપો માર્યો હતો.
12
13
મંગળવાર,જાન્યુઆરી 20, 2009
ભારતની આગવી કાર નિર્માતા કંપની મારૂલિ સૂઝિકી ઈંડિયા લિમિટેડ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી કે તે વિજ્ઞાપન સંબંધે હોંડા સિયલ કાર્સ લિમિટેડ દ્વારા અપાયેલી કાનૂની નોટીસનો જવાબ આપશે.
13
14
મંગળવાર,જાન્યુઆરી 20, 2009
કંપનીના બાબતે મંત્રાલયના સૂત્રોએ આજે જણાવ્યુ કે સત્યમ કોમ્યુટરમાં 7,800 કરોડ રૂપિયાની હેરાફેરીની પ્રાથમિક તપાસથી લાગે છે કે કંપનીના પ્રવર્તક અને ટોચના અધિકારી ભેદી કારોબારમાં જોડાયેલા હતા.
14
15
મંગળવાર,જાન્યુઆરી 20, 2009
તેલમાં ઘટાડો યથાવત રહ્યો તો પેટ્રોલિયમ નિકાસક દેશોનું સંગઠન (ઓપેક) માર્ચના મધ્યમાં વિયનામાં થઈ રહેલ આગલી બેઠકમાં ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે.
15
16
મંગળવાર,જાન્યુઆરી 20, 2009
દેશના સૌથી મોટા ગોટાળામાં ફસેલી સત્યમ કંપનીની સહયોગી કંપની હોવાના કારણે વિવાદમાં ઘેરાયેલી મેટાસ ઈંફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય કાર્યકારી અધિકારી પી.કે.માધવને સોમવારે તેમના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું.
16
17
મંગળવાર,જાન્યુઆરી 20, 2009
દેશની અગ્રણી કાર નિર્માતા કંપની મહિન્દ્રા એંડ મહિન્દ્રા દ્વારા સોમવારે રાષ્ટ્રીય લોંચ અંતર્ગત પોતાની નવી કાર જાઈલોનું ઈન્દોરમાં લોંચ કરી.
17
18
સોમવાર,જાન્યુઆરી 19, 2009
દેશની સૌથી મોટી ખાનગી ધિરાણ આપતી બેન્ક આઈસીઆઈસીઆઈએ આગામી 45 દિવસમાં રેટમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે.
18
19
સોમવાર,જાન્યુઆરી 19, 2009
ઔદ્યોગિક મંદી અને નિકાસમાં ઘટાડાની સ્થિતિ વચ્ચે સરકારે જણાવ્યું હતું કે સ્થાનિક ઉદ્યોગોને વધુ સ્ટીમ્યુલસ આપવા તૈયાર છે. તેમણે સત્યમને બેલ આઉટ પેકેજ આપવાની સંભાવનાનો ઈન્કાર કર્યો હતો.
19