રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 20 ઑગસ્ટ 2023 (15:01 IST)

Govt Jobs in Gujarat: - 3077 પદ પર થશે તલાટીની ભરતી

talati exam
રાજ્યના તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વનો નિર્ણય સામે આવે છે રાજ્યના તૈયારી કરતા ઉમેદવારો આ જાણીને ખૂબ જ આનંદનો અનુભવ કરશે રાજ્યમાં 3077 જેટલી તલાટી ની નવી ભરતી કરવામાં આવશે ભૂપેન્દ્ર પટેલ દ્વારા યુવાનો માટે નવો મોટું નિર્ણય લેવામાં આવે છે
Govt Jobs in Gujarat: રાજ્યના યુવાઓ માટે એક અતિમહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. 
રાજ્યના તૈયારી કરતા ઉમેદવારો આ જાણીને ખૂબ જ આનંદનો અનુભવ કરશે રાજ્યમાં 3077 જેટલી તલાટી ની નવી ભરતી કરવામાં આવશે ભૂપેન્દ્ર પટેલ દ્વારા યુવાનો માટે નવો મોટું નિર્ણય લેવામાં આવે છે
 
DYSPની 24 જગ્યાઓ પર ભરતી જાહેર
મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ 2ની 98 જગ્યા માટે જાહેરાત
સેક્શન અધિકારી સચિવાલય માટે 25 જગ્યાની જાહેરાત
રાજ્ય વેરા અધિકારીની 67 જગ્યાઓ માટે જાહેરાત  
સરકારી શ્રમ અધિકારીની 28 જગ્યાઓ માટે જાહેરાત
લઘુ ભુસ્તરશાસ્ત્રી વર્ગ 3 ની 44 જગ્યાઓ માટે જાહેરાત
ક્યારથી ભરી શકાશે ફોર્મ
ઉમેદવારો 24 ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 સપ્ટેમ્બર છે.