રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 14 એપ્રિલ 2023 (17:12 IST)

WhatsApp એ લૉન્ચ કર્યા 3 નવા ફીચર્સ

WhatsApp New Features: યુઝર્સની સુરક્ષા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને, મેટા-માલિકીની કંપની WhatsApp વારંવાર ફેરફારો કરતી રહે છે. આ સાથે, તે નવા ફીચર્સ અને અપડેટ્સ પણ લાવતું રહે છે. વોટ્સએપે ત્રણ નવા સુરક્ષા ફીચર્સ જાહેર કર્યા છે.

જેના કારણે યુઝર્સની સુરક્ષા અને ગોપનીયતા પણ વધશે. સૂચિમાં એકાઉન્ટ પ્રોટેક્ટ (Account Protect), ડિવાઇસ વેરિફિકેશન  (Device Verification) અને ઓટોમેટિક સિક્યુરિટી કોડ ફીચર્સનો  (Automatic Security Code) સમાવેશ થાય છે. થોડા મહિનામાં યુઝર્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ નવા ફીચર્સ જોવા મળશે.