રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (11:51 IST)

ચાવી રાખીને ભૂલી જાય છે તો અંગૂર ખાવાથી થશે ફાયદો

અંગૂર ખાવાથી મેમોરી તેજ થાય છે અંગૂર ખાવાથી મેમોરી તેજ હોય છે. 
અમે બધા જાણી છે કે અમારો મગજ તેજ અને તાજા રહે. કોઈ પણ વાત અમે ભૂલ્યા નહી 
 
તેના માટે બહુ વસ્તુઓ ખાવાની સલાહ અપાય છે . અત્યારે આ લિસ્ટમાં હવે તમે અંગૂરને પણ સંકળાવી લો. કારણકે એક નવી સ્ટડી જણાવે છે કે અંગૂર ખાવાથી 
 
મેમોરી તેજ હોય છે.