રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 17 જુલાઈ 2023 (15:50 IST)

Saudi Arabia: 90 વર્ષના દાદાએ કર્યા પાંચમા લગ્ન

90 year old grandfather got married for the fifth time
90 વર્ષના દાદાએ કર્યા પાંચમા લગ્ન -
Saudi Arabia: સઉદી રબના રહેવાસી નાસિર બિન દહૈમ બિન વાહક અલા મુર્શીદી અલા ઓતાબી 5 બાળકોના પિતા છે જેમાંથી એક બાળકની મોત થઈ ગઈ છે. 
 
સઉદી અરબમાં  રહેતા 90 વર્ષના નાસિર બિન દહૈમ બિન વાહક અલા મુર્શીદી ઓતીબી ચર્ચાનો વિષય બની ગયુ છે. તેના આરણા છે તેમના પાંચમા લગ્ન. તેમણે તાજેતરમાં સઉદીના અફીન પ્રાંતમાં તેમના પાંચમા લગ્નની ઉજવણી. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે, જેમાં તે લગ્નની ખુશી વ્યક્ત કરતી જોવા મળી રહી છે.
વાયરલ વીડિયોમાં નાસિર બિન દહૈમના પોત્ર તેમના લગ્નની શુભેચ્છા આપી રહ્યા છે આ દરમિયાના પૌત્ર કહે છે કે હુ હું મારા દાદાને સુખી દાંપત્યજીવનની શુભેચ્છા પાઠવું છું. સાઉદી અરેબિયામાં અરેબિયા ટીવીને ઈન્ટરવ્યુ આપતી વખતે વૃદ્ધે લગ્ન પાછળનો હેતુ શેર કર્યો. તેમણે ઇસ્લામના સિદ્ધાંતોને જાળવી રાખવા અને સોબતને પ્રોત્સાહન આપવા માટે લગ્નના મહત્વનો ઉલ્લેખ કર્યો.