ભગવાન

વેબ દુનિયા|

મયંક - ગુડ્ડુ તુ શુ બનાવી રહ્યો છે ?
ગુડ્ડુ - ભગવાનનુ ચિત્ર
મયંક - પણ ભગવાન તો કોઈએ જોયા નથી, કોઈને પણ જાણ નથી કે ભગવાન કેવા દેખાય છે ?
ગુડ્ડુ - હવે જાણ થઈ જશે.


આ પણ વાંચો :