રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 23 જાન્યુઆરી 2019 (15:38 IST)

ગુજરાતી જોક્સ- શેરનો પૂતર

શાનો- એ મારી સાથે માથાકૂટ ના કર
 
તને ખબર નહી કે હું શેરનો પૂતર છું
 
લાનો- સારું છે
 
પણ એ તો બોલ કે આંટી જંગલમાં ગઈ હતી કે શેર ઘરે આવ્યો હતો.