ગુજરાતી જોક્સ- મચ્છરને મારવાથી શાળાના બહાર કરી દીધું...

Last Modified ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (16:51 IST)
એક છોકરો શાળામાથી જલ્દી ઘરે આવી ગયો..
મા - કેમ બેટા આજે જલ્દે ઘરે કેમ આવી ગયો..
છોકરો - એક મચ્છર મારી દીધો તો મેડમે ભગાડી દીધો
માતા - એક મચ્છર મારવાની આટલી મોટી સજા
છોકરો - મચ્છર મેડમના ગાલ પર બેસ્યો હતો


આ પણ વાંચો :