રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 મે 2024 (15:33 IST)

ચારધામ યાત્રામાં લોકોથી અત્યારે ન આવવાની અપીલ

ચારધામ યાત્રાની કેટલીક વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ છે જેમાં ભક્તોની ભીડ કઈક આ રીતે દેખાઈ રહી છે. કે લોક્ના ત્યા થી નિકળવુ મુશ્કેલ થઈ ગયુ છે. શ્રદ્ધાળુપ્ને તો ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યુ છે સાથે જ સરકાઅને પણ ભીડને સંભાળવામા પરસેવા આવી ગયા છે બે દિવસ પહેલા લોકોને 24 કલાક સુધી લોકો તેમની ગાડીમાં ફંસાયેલા હતા. કેદારનાથ થી ગંગોત્રી સુધી આ રીત જામ લાગેલો હતો. 
 
ચારધામ યાત્રા આ વખતે 10 મેથી શરૂ થઈ છે. ચારધામ યાત્રા માટે લાખો લોકો રજીસ્ટ્રેશન કરાવ્યા છે. દરરોજ નક્કી કરેલ સીમા મુજબ જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા હતા. 
 
સરકાર દ્વારા નક્કી સીમાની વાત કરીએ તો યમુનોત્રી માટે 9  હજાર ભક્તોની દૈનિક નોંધણીની મર્યાદા, ગંગોત્રી માટે 11 હજાર, કેદારનાથ માટે 18 હજાર અને બદ્રીનાથ માટે 20 હજાર નક્કી કરવામાં આવી હતી. જોકે ભક્તોની ભીડને જોતા સરકાર હાલમાં રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. હેલિકોપ્ટરનું બુકિંગ થોડીવારમાં ફુલ થઈ ગયું હતું. ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર બુકિંગનો વિકલ્પ પણ છે, જેના દ્વારા ચારધામ યાત્રા સરળતાથી કરી શકાય છે, પરંતુ ચારધામ યાત્રા શરૂ થતાં જ હેલિકોપ્ટરનું બુકિંગ પણ ફુલ થઈ જાય છે.તે કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં જે લોકો હેલિકોપ્ટર દ્વારા ચારધામ જવાનો વિચાર કરી રહ્યા હતા તેઓએ પણ ચાલવાનો માર્ગ અપનાવવો પડ્યો.