રવિવાર, 24 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 9 ઑક્ટોબર 2017 (16:44 IST)

ગુજરાતી જોક્સ- જીંસ કોની...

દીકરાને બટન લગાવતા જોઈ પિતાએ પૂછ્યું 
 
દીકરા અમે તારો લગ્ન કરાવ્યુ 
 
વહુ લઈને આવ્યા 
 
તો પણ તારી પેંટનો બટન તૂ પોતે 
 
લગાવે છે 
 
દીકરા- પિતાજી આ મારી નહી પણ તમારી વહુ 
 
ની જીંસ છે.!!!