શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (15:13 IST)

Weight Loss tips- રાત્રિમાં સૂતા સમયે પણ વજન થશે ઓછુ માત્ર આ ટિપ્સ અને ટ્રીક્સને કરો ફોલો

આ દિવસો દરેકનો ઉદ્દેશ્ય વજન ઓછુ કરવાનો ઉદ્દેશ્ય બની ગયો છે. દરેક કોઈ દરેક શકય ઉપાય ફોલો કરી રહ્યા છે. ત્યારે અમે કહીએ કે સૂતા દરમિયાન પણ તમારુ વજન ઓછુ થઈ શકે છે. તો તમે પણ શૉકિંગ રિએકશન જ આપશો. પણ તમને જણાવીએ કેટલાક ટીપ્સ અને ટ્રીક્સને ફોલો કરી તમે પણ તમારુ વજન ઓછુ કરી શકો છો 
 
1. સૂતા પહેલા સમયે - 
કહેવુ છે કે સૂતા પહેલા ચા પીવાથી ઉંઘ આવે છે અને તમારા શરીરને આરામ મળે છે. આ તમારું મેટાબૉલિજ્મને તીવ્ર કરે છે જે વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કેમોમાઈલ સ્પીયરમમિંટ અને લેવેંડર જેવી ચા સૂતા પહેલા પીવુ ફાયદાકારક હોય છે. 
 
2. કાર્ડિયો 
હેલ્દી અને ફિટ રહેવા માટે કોઈ પણ પ્રકારના શારીરિક વ્યાયામ કરવાની સલાહ અપાય છે. પણ આ પણ સલાહ  આપીએ છે કે સૂતા પહેલા 15 થી 20 મિનિટ માટે કાર્ડિયો કરેવું. જ્યારે તમારી બૉડી ફેટ બર્નિંગ પ્રક્રિયામાં આવી જાય છે તો આ તમને વ્યાયામના સમાપ્ત થયા પછી પણ ચાલૂ રહે છે. સૂતા પહેલા કઈક કાર્ડ્યો કરવાથી ઉંઘ સારી આવે છે અને કેલોરી બર્ન કરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ મળે છે. 
 
3. સ્ટ્રેચિંગ 
સૂતા પહેલા સ્ટ્રેચિંગ કરવાથી ઉંઘ આવવામાં મદદ મળે છે. કઈક યોગ ચિંતા અને તનાવને દૂર કરવામાં મદદ કરે છે. સૌથી સરળ સ્ટ્રેચ જે બેડ પર સરળતાથી કરી શકાય છે. તે આગળની બાજુ પગ ફેલાવીને નમવુ અને પગની આંગળીઓને અડવું. આ કરતા સમયે તમારું આખુ શરીરમાં સ્ટ્રેચ અનુભવશો અને 5 થી 10 સેકંડ માટે આ પૉઝિશનને હોલ્ડ કરવુ. સૂતા પહેલા તેને ઓછામાં ઓછા 5 મિનિટ કરવું. 
 
4. રાત્રે હળવુ ભોજન 
આ દરેક કોઈ જાણે છે કે સવારનો નાશ્તો રાજાની જેમ દિવસનો ભોજન રાણીની જેમ અને રાત્રીનો ભોજન રંકની જેમ હોવો જોઈએ. રાતનો ભોજન હળવુ હોવો કોઈએ અને આ 
 
તળેલા અને હળવા ભોજનથી બચવું. કોશિશ કરવુ કે રાતનો ભોજન 2 કલાક પહેલા ખાવુ જેથી સૂતા પહેલા ભોજન પચી જાય. 
 
5. ઈલેક્ટ્રોનિક્સ સામાન બંદ 
સૂતાના ઓછામાં ઓછા 30 થી 40 મિનિટ પહેલા ટીવી લેપટૉપ અને મોબાઈલ બંદ કરી નાખવું. આ ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણથી નિકળરી રોશની શરીરમાં મેલાટોનિનના ઉત્પાદનને બાધિત કરે છે જે ઉંઘને પ્રેરિત કરવા જવાબદાર છે. સૂતા પહેલા નીલા રંગની રોશનીના સંપર્કમાં આવવાથી ભૂખ અને ક્રેવિંગ વધે છે. જેના કારણે ઈંસુલિન પ્રતિરોધ હોય છે. જેનાથી વજન વધે છે અને શરીરની ફેટ બર્નિંગ શક્તિને ધીમુ કરી શકે છે.