ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

હિમાચલ પ્રદેશ લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

[$--lok#2019#state#himachal_pradesh--$]
હિમાચલ પ્રદેશમાં લોકસભાની 4 સીટ છે. પાછલા ચૂંટણીમાં બધી સીટ પર ભાજપાના ઉમેદવાર વિજયી થયા હતા. અહીં મુખ્ય મુકાબલા કાંગ્રેસ અને ભાજપા વચ્ચે છે. હમીરપુરથી અનુરાગ ઠાકુર અને મંડીથી રામસ્વરૂપ શર્મા ફરીથી ઉમેદવાર બન્યા છે. કાંગ્રેસથી હમીરપુરથી રામલાલ ઠાકુર, કાંગડા પવન કાજલ મંડી આશ્રય શર્મા અને શિમલાથી કર્નલ ધનીરામ શાંડિલને ઉમેદવાર બનાવ્યું છે. 
[$--lok#2019#constituency#himachal_pradesh--$]