શુક્રવાર, 29 નવેમ્બર 2024
0

વરૂણની માયા વિરૂદ્ધ વિદ્રોહની હાકલ

શનિવાર,મે 9, 2009
0
1

લાલુ યુપીએથી નારાજ

શુક્રવાર,મે 8, 2009
આરજેડી અધ્યક્ષ તથા કેન્દ્રીય રેલ્વે મંત્રી લાલુપ્રસાદ યાદવ થોડા દિવસોથી મીડિયા તથા કોંગ્રેસથી ખિન્નાયેલા છે. આ મતભેદ એટલી હદે વધી ગયા છે કે લાલુ પ્રસાદ યાદવ શુક્રવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ભાગ લેવા ગયા ન હતા. તેમજ તેમનો સાથ એલજેપી પ્રમુખ ...
1
2
સપા મહાસચિવ અમરસિંહે આઝમ ખાનનાં મુદ્દે પાર્ટી છોડવાની ધમકી આપી હતી. તેમણે પાર્ટી પ્રમુખ મુલાયમસિંહને અલ્ટીમેટમ આપતાં જણાવ્યું હતું કે તે ચુંટણી પછી પાર્ટી છોડી શકે છે. અમરે આરોપ લગાવ્યો છે કે આઝમ ખાન સતત તેમની વિરૂદ્ધ વક્તવ્યો આપી રહ્યાં છે.
2
3

ચોથા ચરણમાં 57 ટકા મતદાન

શુક્રવાર,મે 8, 2009
ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. પશ્ચિમ બંગાળ તેમજ પંજાબમાં સામાન્ય સંઘર્ષના બનાવોને બાદ કરતા આઠ રાજ્ય અને કેન્દ્ર શાસિત વિસ્તારોમાં યોજાયેલ ૮૫ બેઠકો માટેનું મતદાન પ્રથમ ત્રણ તબક્કા કરતા એકંદરે સારું રહ્યું હતું. સરેરાશ ...
3
4

8 રાજ્યોમાં 57 ટકા મતદાન

ગુરુવાર,મે 7, 2009
દેશના આઠ રાજ્યમાં આજે યોજાયેલ સામાન્ય લોકસભાના ચોથા તબક્કાની 85 બેઠકો માટેની ચૂંટણી કડક સુરક્ષા વચ્ચે શરૂ થઈ હતી. મતદાનની શરૂઆતમાં ઓછું-વધારે મતદાન નોંધાયું હતું. જોકે છેલ્લા આંકડા પ્રમાણે 57 ટકા મતદાન થયુ છે.
4
4
5
મેનપુરી લોકસભા ક્ષેત્રના એક મતદાતા કેન્દ્ર પર વોટીંગ કરવા આવેલ એક 55 વર્ષીય વ્યક્તીનું લૂ લાગવાના કારણે મોત થયુ હતું. આ ઉપરાંત પંશ્ચિમબંગાળમાં 2, પંજાબમાં 1, રાજસ્થાનમાં 1 એમ કરીને થયેલી અથડામણોમાં કુલ પાંચ લોકોના મોત થવા પામ્યા છે.
5
6
રાજસ્થાનના રાજ્યપાલ એસ.કે સિંહે આજે અહી સિવિલ લાઈંસ ક્ષેત્રમાં સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કર્યુ. રાજભવન પ્રવક્તાના જણાવ્યા અનુસાર રાજ્યપાલની સાથે તેમની પત્ની મંજૂ સિંહે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
6
7

આજે મોટા માથાઓની જંગ

ગુરુવાર,મે 7, 2009
દેશભરમાં પાંચ તબક્કમાં યોજાઈ રહેલ લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં આજે રાજનૈતિક દળોના મોટા માથાઓની જંગ છે. આજે આ નેતાઓના ભાવિનો નિર્ણય જનતા કરશે.
7
8
પ્રિયંકા ગાંધી વઢેરાએ 15મી લોકસભા માટે દિલ્લીમાં આજે થઈ રહેલ મતદાનમાં પોતાનો વોટ નાખ્યો. પોતાના પતિ રોબર્ટ વઢેરાની સાથે પ્રિયંકાએ લોદી ઈસ્ટેટના વિશ્વભવન મહાવિદ્યાલયમાં વોટ નાખ્યો. આ મતદાન કેન્દ્ર તેમના 35 લોદી ઈસ્ટેટ રહેઠાણથી 20 મીટર દૂર આવેલુ છે.
8
8
9
પંશ્ચિમ બંગાળના નંદીગ્રામ ખાતે બે દળો વચ્ચે ઝડપ થવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં સીપીએમ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઝડપ થઈ હતી. જેમાં એક કાર્યકર્તાનું મોત થયુ છે અને એક ગંભીરરીતે ઘાયલ છે.
9
10
ચૂંટણીના ચોથા ચરણમાં આઠ રાજ્યોની 85 લોકસભા સીટો પર ગુરૂવારે સવાર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ થઈ ગયુ. આ ચરણમાં લગભગ સાઢા નવ કરોડ મતદાતા 1315 ઉમેદવારોની ચૂંટણી કિસ્મતનો ફેંસલો કરશે.આ તબક્કામાં ભાજપ પ્રમુખ રાજનાથસિંહ, કોંગ્રેસનાં પ્રણવ ...
10
11
કોંગ્રેસની આગેવાની હેઠળનાં યુપીએ ગઠબંધનને તકવાદીઓનો મેળાવડો છે, જેના પર હવે કોઇને વિશ્વાસ રહ્યો નથી. જનતાની આંગળીમાં તે તાકાત છે, જે દિલ્હીમાં પરિવર્તન લાવી શકે છે, એમ મુખ્યમંત્રી મોદી રાજસ્થાનની એક ચુંટણીસભામાં જણાવ્યું હતું.
11
12
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. સોનિયા ગાંધીએ થોડા દિવસો પહેલા નિવેદન આપ્યું હતું કે આજકાલ તો સૌ કોઈ વડાપ્રધાન બનવા ઈચ્છે છે. સોનિયા ગાંધીના આ નિવેદન પર માયાવતીએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
12
13
સમાજવાદી પાર્ટીના મહાસચિવ અમર સિંહ તથા સંજય દત્ત વિરૂદ્ધ બિજનોરમાં બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી) અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી માયાવતી વિરૂદ્ધ કથિત રીતે અમર્યાદીત ટિપ્પણી કરવાને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
13
14

રાજનું મોદી ગાન

મંગળવાર,મે 5, 2009
મનસે પ્રમુખ રાજ ઠાકરેએ નરેન્દ્ર મોદી અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ નીતિન ગડકરીનાં વખાણ કરતાં રાજ્યમાં રાજકીય વાતાવરણમાં ગરમી આવવા લાગી છે. જો કે ભાજપે શિવસેના સાથે પોતાના સંબંધોને મજબૂત હોવાનો દાવો કરીને અટકળો પર અંકુશ લગાવવાની કોશિશ કરી છે.
14
15
ઝેરી દારૂ પીવાથી પશ્વિમ બંગાળના પૂર્વ મીદનાપુર જીલ્લામાં 22 લોકોનાં મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકોને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
15
16
કોંગ્રેસનાં મહાસચિવ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે વિપક્ષમાં બેસવા જઈ રહ્યા નથી. પણ અમે જ સરકાર બનાવીશુ. તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ ચૂંટણી બાદ જોડાણ કરવા માટે તૈયાર છે. તે ઉપરાંત તેમને તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહનું ભરપૂર સમર્થન કર્યુ ...
16
17
ભાજપના પી,એમ ઇન વેઇટીંગ લાલકૃષ્ણ અડવાણીને આડે હાથ લેતાં વડાપ્રધાન ડો. મનમોહનસિંહે કહ્યું હતું કે, ભાજપ અને અડવાણીએ કાળા નાણાંનો મુદ્દો ઉઠાવ્યો છે જે ચૂંટણી સ્ટંટ તો છે જ પરંતુ આ મામલામાં તેઓ બિન જવાબદાર પણ રહ્યા છે.
17
18
ફિલ્મ અભિનેતા સંજય દત્તે સપા માટે ચૂંટણી પ્રચાર કરતા રવિવારે અહી એક ચૂંટણી સભામાં ફરી કહ્યુ કે માયાવતી જેટલો ગુસ્સો કરશે, હુ એટલી ઝપ્પી આપતો રહીશ, પરંતુ પપ્પી કેંસલ, કારણ કે મારી પપ્પી લોકો માટે છે.
18
19
દેશમાં લોકસભાની 85 બેઠકો માટે આગામી 7મી મેના રોજ આઠ રાજ્યોમાં યોજાનાર મતદાનને લઇને ચૂંટણી પ્રચાર ગરમા ગરમ બન્યો છે. ત્રણ તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન થયા બાદ રાજકીય પક્ષોએ ચોથા તબક્કા માટે કવાયત હાથ ધરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ...
19