શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
Written By
Last Updated : ગુરુવાર, 21 જુલાઈ 2022 (14:58 IST)

Friendship Day 2022 - ભૂલીને પણ ના કરવી આ ભૂલ, તમારી પાકી મિત્રતા તૂટી પણ શકે છે

પાકી મિત્રતા બન્ને બાજુથી હોય છે. દરેક સંબંધની મર્યાદા હોય છે. અમે આ લિમિટને  હમેશા કાળજી રાખવો જોઈએ/ ક્યારેક -ક્યારે પાકી મિત્રતા પણ નાની ભૂલ કે ગેરસમજનો શિકાર બની જાય છે. જ્યારે અમે આ દુનિયામાં આવે છે તે સમયે આપણી પાસે પોતાની ફેમિલીને આપણા મન મુજબ ચયન કરવાનો અવસર નહી મળે કારણ આ તો ભગવાનના હિસાબે જ હોય છે. પણ અમે આપણા મિત્ર લેવી રીતે ચયન કરવો છે આ નિર્ણય અમે પોતે કરીએ છે. જો તમે તમારા જીવનમાં એક સાચો મિત્ર પણ બનાવી શકો છો તો તમારા જીવનમાં 
મિત્રોની ભીડ એકત્ર કરવાની જરૂર નહી પડશે. તમારો સાચો મિત્ર તમારી ત્વરતતામાં ખોટા નિર્ણય લેવાથી રોકશે. તમારા મુશ્કેલ સમયમાં તમારી સાથે ઉભો રહેશે સાથે જ તમારો જુસ્સો પણ વધારશે. તે તમને ક્યારે પણ કોઈ પણ સ્થિતિમાં વિખરેવા નહી દેશે. જ્યારે એક સાચો મિત્ર તમારો સાથ આપવા માટે ઘણુ છે તો મિત્રોની ભીડ ઉભી કરાવાનુ શુ ફાયદો. 
 
 
સાચા મિત્રના મિત્રતા ક્યારે ન ગુમાવવી 
સાચી મિત્રતા બન્ને બાજુથી ચાલે છે દરેક સંબંધની  મર્યાદા હોય છે. અમે આ લિમિટને હમેશા કાળજી રાખવો જોઈએ/ ક્યારેક -ક્યારે પાકી મિત્રતા પણ નાની ભૂલ કે ગેરસમજનો શિકાર બની જાય છે. ઘણી વાર મિત્રતામાં લોકો કેટલીક એવી વાત પણ બોલી નાખે છે જે તમારા મિત્રના દિલમાં બેસી જાય છે તેથી જરૂરી છે કે તમે થોડી સાવધાની જરૂર જોવાવવી. આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવીશ જે તમને નહી કરવી છે જેનો અસર તમારી મિત્રતા પર પડી શકે છે. 
 
નજરઅંદાજ તમારી મિત્રતા પર નાખે છે ખરાબ અસર 
તમે કોઈ ત્રીજાના કારણે તમારી મિત્રને નજરઅંદાજ કદાચ ન કરવુ. આ ત્રીજો માણસ ભલે ન તમારા શાળા, કોલેજ કે ઑફિસ અહીં સુધી કે તમારો બ્વાયફ્રેડ કે ગર્લફ્રેડ જ કેમ ન હોય. તમે તમારા મિત્ર કે સંબંધ ને સમય આપો. કમ્યુનિકેશનમાં કમી અને ઈગ્નોરેંસના કારણે તમે તમારા સૌથી સારા મિત્રને ગુમાવી શકો છો. જ્યારે તમે કોઈ નવા સંબંધના કારણે તમારા જૂના સંબંધને ભૂલી જાઓ છો તો તેનો મતલબ આ પણ સમજી શકાય છે કે તમે માત્ર તમારા સ્વાર્થ માટે મિત્રતા નિભાવી રહ્યા છો. તેથી નવા મિત્ર કે સંબંધ માટે જૂના સંબંધને કદાચ ન ભુલાવવો. 
 
સાંભળેલી વાત પર આંખ બંદ કરીએ વિશ્વાસ ન કરવો 
 
તમે કે તમારા મિત્રથી સંકળાયેલી વાતની સત્યતા જાણ્યા વગર તેના પર આંખ બંદ કરીને વિશ્વાસ ન કરવું. જો તમે બન્નેના વચ્ચે કોઈ વાતને લઈને અબોલા છે કે કોઈ એવી વાત છે જે તમને કોઈ ત્રીજા માણસથી ખબર પડી છે તો તેના પર સીધો રિએક્ટ કરવાની જગ્યા પહેલા તમારા મિત્રથી  આ બાબતે વાત કરવી. જો તમારો કોઈ નજીકી તમારા મિત્ર વિશે તમને કોઈ ચેતવણી આપે છે તો તેમને આભાર આપો અને પહેલા તમારી રીતે આ વાતની સચ્ચાઈની ખબર લગાવો.  જો ત અમને તેના સત્ય હોવાના પ્રમાણ મળે છે તો મિત્રથી સીધા પૂછવુ, મિત્રતા ખત્મ ન કરવી. 
 
કોઈ પણ ખોટી વાતમાં મિત્રનો સાથ ન આપવુ 
ઘણી વાર એવો હોય છે જ્યારે તમારો મિત્ર તમારો નામ લઈને કોઈબીજાની સાથે કોઈ બીજી જગ્યા ચાલ્યા જાય છે. ત્યારે તમારા મિત્રના પેરેંટ્સનો તમારી પાસે કોળ આવે તો તમે મિત્રની આ ભૂલમાં તેમનો સાથ ન આપવો. આવુ પણ હોઈ શકે છે કે તમારો મિત્ર કોઈ ખોટી સંગાથમાં પડી ગયો હોય. ત્યારે તમારો ફરજ છે કે તમે તમારા મિત્રને રોકવુ અને તેને કોઈ ખોટા કામ ન કરવા દો. તે સિવાય જો મિત્ર કોઈ ખોટી ટેવનો શિકાર છે જેમ કે સિગરેટ કે દારૂ વગેરે તો તમે તેને આવુ કઈક પણ કામ કરવાથી રોકવુ જે તેમના આરોગ્ય માટે ખરાબ હોય.