કર્ણાટકના માંડ્યા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કપડાં ખરીદવા માટે દુકાને ગયેલા એક વ્યક્તિને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. દુકાનની અંદર જ તેનું મોત નીપજ્યું. આખી ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે....