સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 10 નવેમ્બર 2022 (12:29 IST)

Bihar News- કર્ઝમાં ડૂબેલા પરિવારેનો સામુહિક આપઘાત

બિહારના નવાદા જીલ્લાથી એક લોમહર્ષક સમાચાર સામે આવ્યો છે. અહીં એક પરિવારના 5 સભ્યોની મોત થઈ ગઈ છે. મળી જાણકારી મુજબ પરિવારના 5 સભ્યોની મોત આત્મહત્યાથી થઈ છે. અને 1 બીજા સભ્ય ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત છે. કર્જદાર મુખિયાને પરેશાન કરી રહ્યો હતો તેથી પરિવારએ આ પગલા ભર્યા. 
 
આત્મહત્યાનો આ ઘટના નવાદાના નગર થાના વિસ્તારનો છે જ્યા6 ગઢપર મોહલ્લામના ઘરમાં કર્ઝમાં ડૂબેલા પરિવારેનો સામુહિક આપઘાત કર્યો. 5 ની આત્મહત્યાથી મોત થઈ ગઈ છે. તેમજ 1 અન્ય સાક્ષી કુમારીની સ્થિતિ ગંભીર છે. 
 
સ્થાનીય લોકોને જેમજ ઘટનાની જાણકારી મળી તો બધાને હોસ્પીટલમાં દાખલ કરાવ્યો પણ 5 સભ્યોની સારવાર દરમિયાન મોત થઈ ગઈ. ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત સાક્ષી કુમારીએ જણાવ્યુ કે વસૂલી માતે તેમના પિતાની સાથે ઘણા લોકો અભદ્રતા કરતા હતા અને તેણે પરેશાન કરાઈ રહ્યો હતો.