રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 13 મે 2017 (10:19 IST)

J&K: પાકની ના'પાક' હરકત, નૌશેરામાં સંઘર્ષવિરામનું ઉલ્લંઘન - ગોળીબારી ચાલુ

જમ્મુ. જમ્મુ-કાશ્મીરમાં એકવાર ફરીથી પાકે ના'પાક' હરકત, કરી છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ અને અનેક મોર્ટાર પણ દાગ્યા છે. 
 
સમાચાર મુજબ કલ્સિયા વિસ્તારમાં પાકિસ્તાનને મોર્ટાર દાગ્યા છે. એવુ કહેવાય રહ્યુ છે કે નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આવુ પહેલીવાર નથી થયુ કે જ્યારે પાકે આવી હરકત કરી અને આ પહેલા પણ અનેકવાર વધુ સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરતુ આવ્યુ છે.