રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2017 (16:21 IST)

Video - જુઓ મુંબઈ એલફિસ્ટન રેલવે સ્ટેશન પર કેવી રીતે મચી ભગદડ

મુંબઈના પરેલ-એલફિંસ્ટન રેલવે બ્રિઝ પર મોટી ભગદડ થઈ છે. આ ભગદડમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે કે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. કહેવાય છે કે, આ નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા છે.મળતા અહેવાલ અનુસાર ખૂબજ ભીડ અને અફવાને કારણે આ નાસભાગ મચી છે