રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 24 ફેબ્રુઆરી 2016 (17:37 IST)

પાકિસ્તાની મોડલે મોદીને આપી ધમકી...ચાવાળો કહીને મજાક પણ ઉડાવી

ચાર દિવસ પહેલા ફેસબુક પર વાયરલ થયેલ વીડિયોમાં એક પાકિસ્તાની યુવતીએ પીએમ નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી હતી. તેણે મોદીને ઈંસાન કે બચ્ચે બનવા ની સલાહ આપતા જોઈ લેવાની ધમકી આપી હતી. એટલુ જ નહી વીડિયોમાં યુવતી મોદીને ડાર્લિંગ અને ચાયવાળા કહીને બોલાવતી દેખાય રહી છે. કોણ હતી એ યુવતી... 

 
- ધમકી આપનારી યુવતીનુ નમ કંદીલ બલોચ છે અને તે મોડલ અને ટીવી એક્ટ્રેસ છે. તેને સોશિયલ મીડિયાની ડ્રામા ક્વીન કહેવામાં આવે છે. 
- સૌથી પહેલીવાર તે 2013માં પાકિસ્તાન આયડલના ઑડિશનમાં જોવા મળી હતી. એ દરમિયાન તેણે જજીસ દ્વારા તેના બેસુરા ગીતને સાંભળીને ભગાડી દેવામાં આવી હતી. 
- રિજેક્ટ થતા તેણે કેમેરા સામે જોરદાર ડ્રામા કર્યો હતો અને જજીસને ખોટા શબ્દો કહ્યા હતા. 
- કેપિટલ ટીવીના મોર્નિગ શોમાં તેની હરકતો અને ફાલતૂ વાતો પર આખુ પાકિસ્તાન તેની મજાક ઉડાવે છે. તેના ડાયલૉગ ડબસ્મૈશ પર ખૂબ પોપુલ છે. 

આગળ જાણો વીડિયોમાં શુ બોલી 

 વીડિયોમાં શુ કહ્યુ હતુ કંદીલ બલોચે ? 
 
- મોદી જી તમારી ચા નો બિઝનેસ કેવો ચાલી રહ્યો છે ?  તમારી જે ચા ની દુકાન છે રેલ્વે સ્ટેશન પર મને આશા છેકે તે ખૂબ સારી ચાલી રહી હશે. 
- માફ કરજો હુ નરેન્દ્ર મોદીની વાત કરી રહે છુ, ભારતના પ્રધાનમંત્રી. મોદી જી ચાવાળા.. મોદીજી મારી પાસે તમારે માટે એક મેસેજ છે.  
- જુઓ અમે પાકિસ્તાની ખૂબ પ્રેમ કરનારા છીએ. ખૂબ મોહબ્બતવાળા લોકો છીએ. અમે લોકો નફરત પર વિશ્વાસ નથી કરતા. તો ડાર્લિંગ હુ એ કહેવા માંગુ છુ કે તમે માણસના બાળક બનીને રહો અને અમને ગુસ્સો ન અપાવશો.'
- હુ તમને કહી રહી છુ કે જે દિવસે અમન ગુસ્સો આવી ગયો. એ દિવસે કોઈ નહી બચે.  એ દિવસે ન તો તમે બચશો કે ન કોઈ બીજુ. આ મારી વાત લખી લો અને અમારાથી ગભરાવો. 
- ચલો હવે તમે ચા પીવો ને લોકોને ચા પીવડાવો...  

જુઓ વીડિયો