રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી ફેશન
Written By
Last Updated : શનિવાર, 13 ઑક્ટોબર 2018 (14:23 IST)

મેડે મેડે મોરલડી મેડે ચઢી... ગુજરાતમાં જામ્યો ગરબાનો રંગ ... જુઓ ફોટા

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં  ગુજરાતના યુવા ગાયક  પ્રહર વોરા   અને સંપદા વોરા  એ ધૂમ મચાવી હતી શાસ્ત્રીય રાગ પર આધારિત અને આપણા પરંપરાગત ગરબા ખેલૈયા અને હજ્જારો પ્રેક્ષકો એ મન ભરીને માણ્યા  હતા.