શનિવાર, 20 એપ્રિલ 2024
0

કચ્છમાં મળ્યો 5 કરોડ વર્ષ જૂનો 'વાસુકી' નાગ

શુક્રવાર,એપ્રિલ 19, 2024
vasuki snake
0
1
Lok Sabha Elections 2024: લોકશાહીના મહાન પર્વનો આજથી શરૂ. 16 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો માટે આજે થઈ રહ્યું છે મતદાન
1
2
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં કેટલાક શહેરોમાં હીટવેવની આગાહી કરાઇ છે. તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર થયુ છે. ત્યારે વલ્લભ વિદ્યાનગરમાં 41.4 તથા વડોદરામાં 41.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યના 10 શહેરોમાં આકરી ગરમી ...
2
3
અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી રેલવેની દિવાલ ધસી પડતાં પાંચ લોકો દટાયા હતા. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે ફાયરની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિક લોકોએ તમામ લોકોને બહાર કાઢી ...
3
4
Israel attacks Iran : ઈઝરાયેલે ગુરુવારે ઈરાન પર મિસાઈલ હુમલો કરીને બદલો લીધો હતો. ઈરાનના ઈસ્ફાન શહેરના એરપોર્ટ પર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. ઈઝરાયેલના હુમલાથી સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની શક્યતા છે.
4
4
5
Lady finger- પહેલાના જમાનામાં શાકભાજી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી હતી. શાકભાજી અને ફળોમાં આવા ઘણા પોષક તત્વો જોવા મળે છે,
5
6
Heat wave in gujarat-શ્રમિકોને બપોરે 1 થી 4 કલાક કામ ન કરાવો, હીટવેવ જોતાં ગુજ. સરકારે આપ્યા મોટા 7 આદેશ
6
7
Helmet with AC- ગરમીથી બચવા વડોદરાના ટ્રાફિક પોલીસકર્મીઓ એસી હેલ્મેટ પહેરીને ફરજ બજાવી રહ્યા છે, જેનો વીડિયો સામે આવ્યો છે. આ હેલ્મેટ IIM વડોદરાના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું છે.
7
8
14 શહેરોમાં તાપમાન 40 પાર રહ્યો અમરેલી સૌથી ગરમ સાથે 44 ડિગ્રી તાપમાનમાં રહ્યુ. ગુજરાતનું અમરેલીમાં 44 ડીગ્રી સાથે દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.
8
8
9
Student slaps teacher - કેલિફોર્નિયામાં એક હાઇસ્કૂલના વિદ્યાર્થીને તેની મહિલા વર્ગ શિક્ષકને થપ્પડ મારતો "વિચલિત કરનાર વિડિયો" સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની અટકાયત કરવામાં આવી
9
10
Jagannath Yatra Facts - દર વર્ષે, ઓડિશાના કે જગન્નાથ પુરીમાં હાજર ભગવાન જગન્નાથની અદ્ભુત શોભાયાત્રા નીકળે છે.
10
11
Video Viral- સોશિયલ મીડિયા પર ઘણા ચોંકાવનારા વીડિયો પણ સામે આવ્યા છે. તમે સોશિયલ મીડિયા પર પ્રાણીઓ, પક્ષીઓ અને માછલીઓના ઘણા વીડિયો જોયા હશે. તમે ઘણી ડોલ્ફિન વિડીયો જોયો જ હશે.
11
12
કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામના મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે વર્ષો જૂની આસ્થા-પરંપરા જાળવી રાખીને બુધવારે રામનવમીના દિવસે વરરાજાના પરિવારજનોને સ્મશાનમાં દફનાવ્યા હતા
12
13
ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલાં આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલ ખાતેથી રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ ...
13
14
GSEB HSC Result 2024 GSEB 12th Result 2024
14
15
Floods in Dubai : વિશ્વના અનેક દેશો અને રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે સંયુક્ત આરબ અમીરાત, ઓમાન અને બહેરીનમાં ભારે વરસાદે તબાહી મચાવી છે.
15
16
ભારતના ત્રણ નવા સાંસ્કૃતિક સ્થળો, જેમાં મોઢેરા ખાતેનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર, ગુજરાતનું ઐતિહાસિક વડનગર શહેર અને ત્રિપુરામાં ઉનાકોટીના રોક-કટ રાહત શિલ્પોને યુનેસ્કો હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.
16
17
delivery in ambulance- - ગોડ્ડા જિલ્લાના સુંદરપહારી અંતર્ગત સાબેકુંડીથી લાવવામાં આવેલી માતાએ 108 એમ્બ્યુલન્સમાં જ નવજાતને જન્મ આપ્યો હતો.
17
18
Ram navami news- કોલકાતા (પશ્ચિમ બંગાળ). રામનવમી પર દેશભરમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ હતો પરંતુ પશ્ચિમ બંગાળમાં અરાજકતા જોવા મળી હતી.
18
19
GSEB 10th result 2024 - GSEB SSC Result 2024 ધોરણ 10 પરિણામ 2024 એપ્રિલ મહિનામાં જાહેર કરવામાં આવશે. 25 એપ્રિલ 2024
19