0

લાલુના બજેટથી લોકોમાં ખુશી

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
0
1

બજેટમાં શાયરાના અંદાજ

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
આજે સંસદમાં વર્ષ 2009-10નું રેલવે બજેટ રજુ કરી રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આમ જનતાનું દિલ જીત્યું છે એવી રીતે બજેટ રજુ કરતી વખતે પણ તેમણે શાયરી ઉપર શાયરી રજુ કરી વાતાવરણ હળવું મનાવ્યું હતું. બજેટ દરમિયાન તેમણે રજુ કરેલી શાયરીઓ તેમના જ શબ્દોમાં...
1
2

આ ટ્રેનોને લંબાવાઇ...

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે સંસદમાં રજુ કરેલા રેલવે બજેટમાં આ ટ્રેનોને લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
2
3

આ ટ્રેનોની ફ્રિકવન્સી વધારાઇ

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે રજુ કરેલા રેલ બજેટમાં કેટલીક ટ્રેનોની ફ્રિકવન્સીમાં વધારો કરવાની જાહેરાત કરાઇ હતી. આ ટ્રેનો આ પ્રમાણે છે.
3
4

આ લાઇનો પર સર્વે કરાશે...

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે સંસદમાં રજુ કરેલ રેલ બજેટમાં કેટલીક નવી લાઇનો ઉપર સર્વેની કામગીરી કરવાની પણ જાહેરાત કરી છે. જે આ મુજબ છે.
4
4
5

43 નવી ટ્રેનો ચલાવવામાં આવશે

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
લાલુએ પોતાના બજેટમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ નવી ટ્રેનોની ઘોષણા કરી દીધી છે. તેમાં પોતાના રાજ્યને ટ્રેનો ફાળવવામાં કોઈ કમી રાખી નથી. આ ઉપરાંત મેટ્રો ટ્રેનનાં વિસ્તાર માટે રાજ્ય સરકાર 50 ટકા આપશે, તેની જાહેરાત પણ કરી હતી.
5
6

ગુજરાતને મળેલી નવી ટ્રેનો

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
સંસદમાં આજે રેલ પ્રધાન લાલુ પ્રસાદ યાદવે રજુ કરેલ રેલ બજેટમાં ગુજરાતને સાત ટ્રેનનો લાભ મળ્યો છે.
6
7

ગુજરાતને સાત ટ્રેન મળી - રાઠવા

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે સંસદમાં વચગાળાનું રેલવે બજેટ રજૂ કર્યું હતું જેમાં ગુજરાતને આ વખતે પણ સાત નવી ટ્રેનોની ફાળવણી કરવામાં આવી હોવાનો દાવો નારાણભાઇ રાઠવાએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સતત ચોથીવાર ગુજરાતને રેલવે બજેટમાં લાભ ...
7
8

અમે બુલેટ ટ્રેન ચલાવીશું

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
પોતાના જાપાન પ્રવાસ દરમિયાન બુલેટ ટ્રેનથી પ્રભાવિત થયેલા રેલ મંત્રીએ ભારતમાં પણ બુલેટ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી.
8
8
9

લાલુનું મનમોહક વક્તવ્ય

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
લોકસભામાં વર્ષ 2009-10 નું બજેટ રજુ કરતી વખતે લાલુનો શાયરાના અંદાજ સાથી તેમજ વિપક્ષ બધા સભ્યોને ખુશ કરી દીધા હતા.
9
10

ગુજરાતને લાલુએ બતાવ્યો ઠીંગો !

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
દરવર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતને રેલ્વે બજેટમાંથી કંઈ ખાસ મળ્યું નથી. ફ્કત બે ટ્રેન મળી છે. ગુજરાતને આ વર્ષે રેલ્વે બજેટ પાસેથી ઘણી આશાઓ હતી. પણ લાલુએ 43 નવી ટ્રેનો અને 14 ટ્રેનોને લંબાવવાની જાહેરાત કરી છે. જેમાં બિહારને મહત્તમ લાભ મળ્યો છે. તો ...
10
11

બિહાર પર મહેરબાન લાલુ

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
પોતાનું છઠ્ઠુ રેલ બજેટ રજુ કરતાં લાલુ યાદવે બિહારને ટ્રેન અને વિવિધ પ્રોજેક્ટો ફાળવીને તેને ન્યાલ કરી દીધુ છે. તો બિહારમાં ટ્રેનનાં પૈડા બનાવવાની ફેક્ટરી તેમજ ભાગલપુરને અલગ રેલ્વે ડિવીઝન બનાવવાની ઘોષણા કરી છે.
11
12

રેલવે 2.30 લાખ કરોડનું રોકાણ કરશે

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
લોકલક્ષી બજેટ લાલુએ રજૂ કર્યું હતું અને ભાડામાં ઘટાડો કરવાનો સિલસિલો જારી રાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે વેતન પંચના કારણે 14 લાખ કર્મચારીઓને ફાયદો થયો છે. ભારતીય રેલવેએ છેલ્લા પાંચ વર્ષમાં ઊલ્લેખનિય સફળતા હાંસલ કરી છે. 11મી પંચવર્ષીય યોજનામાં ...
12
13

રેલવે બજેટ આમ જનતાનું !

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવે સંસદમાં આજે વચગાળાનું રેલવે બજેટ રજૂ કર્યું હતું. જેમાં ધારણા પ્રમાણે જ લાલુ યાદવે પેસેન્જર ટ્રેનોના ભાડામાં ઘટાડાની જાહેરાત કરી હતી. લાલુએ આ વખતે તમામ રેલવે ભાડામાં 2 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. તમામ એસી અને મેઇલ ...
13
14

રેલવે બજેટની સાથે સાથે

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
* તમામ રેલવે ભાડામાં 2 ટકાનો કાપ. * નવી દિલ્હી-અમદાવાદ રાજધાની હવે દરરોજ દોડશે. જે અગાઊ એક સપ્તાહમાં છ દિવસ ચાલતી હતી. * કોલકાતા મેટ્રોનું વિસ્તરણ કરાશે. * મુંબઇ-બિકાનેર સુપર ફાસ્ટ સપ્તાહમાં બે વખત
14
15

લાલુની ચુંટણી એક્સપ્રેસ

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
પોતાના છઠ્ઠા રેલ્વે બજેટ દરમિયાન રેલ મંત્રી લાલુ યાદવે પોતાનાં મંત્રાલયની ઉપલબ્ધિઓ ગણાવી હતી. જેમાં કાશ્મીર ઘાટી અને ત્રિપુરાને ભારતીય રેલના નકશામાં સામેલ કરવાને લાલુએ રેલ્વેની પચાસ વર્ષની સૌથી મોટી સિધ્ધિ ગણાવી હતી.
15
16

પાંચ વર્ષમાં અકસ્માતમાં ઘટાડો-લાલુ

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન રેલ્વે મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંઓને કારણે અકસ્માતમાં ઘટાડો થયો છે.
16
17

બે નવા ડિવીઝન શરૂ કરાશે

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
લાલુ યાદવે અંતરીમ બજેટની રજુ કરતી વખતે રેલ્વેમાં બે નવા ડિવીઝનો બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં ઠાણે અને ભાગલપુરનો સમાવેશ થાય છે.
17
18

હાથીને ચિત્તો બનાવી દીધો - લાલુ

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
આજે બપોરે વર્ષ 2009-10નું બજેટ રજુ કરતાં રેલવે પ્રધાન લાલુ પ્રધાન યાદવે બજેટ અંગે આશ્વાસન આપતાં સંસદમાં કહ્યું હતું કે, આ બજેટ આમ જનતા માટેનું છે. કોઇ ભાડા વધાર્યા સિવાય રેલવેના હાથીને આજે ચિત્તો બનાવી દીધો છે. પ્રારંભિક પ્રવચનમાં તેમણે કહ્યું ...
18
19

પહેલા મારૂ પ્રવચન સાંભળો

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
આજે સંસદભવનમાં રેલવે બજેટ રજુ કરી રહેલા રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ પોતાનું પ્રવચન આપી રહ્યા રહ્યા હતા વિપક્ષી સંસદ સભ્યો દ્વારા ટકોર કરાતાં લાલુજીએ પોતાની રમુજી શૈલીમાં કહ્યુ હતું કે, પહેલા મારૂ પ્રવચન સાંભળો પછી કહેશો? વિપક્ષોની ટીખળથી અધ્યક્ષે ...
19