શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 ઑક્ટોબર 2021 (15:49 IST)

સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદામાં કરાયો વધારો, 3,300 શિક્ષકોની કરાશે ભરતી

1 સપ્ટેમ્બર 2021 થી 31 ઓગસ્ટ 2022 સુધી લાગુ રહેશે, રાજ્યના સ્પર્ધાત્મક પરીક્ષાઓ ધ્વારા સીધી ભરતી માટે સ્નાન નાટક કે લાયકાતમાં બિન અનામત પુરુષ ઉમેદવારો અને હાલમાં ૩૫ વર્ષની વય મર્યાદામા ૧ વર્ષનો વધારો કરીને 36 વર્ષ કરવામાં આવી છે જ્યારે બિન અનામત પુરુષ ઉમેદવારો માટે ૩૦ વર્ષની વય મર્યાદામા ૧ વર્ષનો વધારો કરીને હવે ૩૪ વર્ષ કરવામાં આવેલ છે.
 
 સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો છે. આ ઉપરાંત તેઓએ ટેટની પરીક્ષા ટેટની પરીક્ષાની વેલિડિટી વધારીને 3,300 શિક્ષકોની ભરતીની વાત પણ કરી હતી.