સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (11:26 IST)

ગુજરાત કોંગ્રેસનું Twitter એકાઉન્ટ હેક

congress
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર સોશિયલ મીડિયામાં વધુ આક્રમક રીતે કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ગુજરાત કોંગ્રસનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે.  
 
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું ટ્વીટર અકાઉન્ટ હેક થયું છે. છેલ્લા 48 કલાથી ટ્વીટર અકાઉન્ટ હેક છે. ટ્વીટર અકાઉન્ટ પર ગુજરાત કોંગ્રેસનું નામ હેકરે હટાવ્યું. હેક કરનારે પ્રોફાઈલ પિક્ચર અને કવર પેજ હટાવી દીધા