શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By
Last Updated : ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (18:30 IST)

12 ફેબ્રુઆરી- Hug Day પર યાદ રાખવું 6 જરૂરી ટીપ્સ

1. સૌથી પહેલા આઈ કોંટેક્ટટ બનાવો અને પછી થોડું સ્માઈલ કરીને હગ કરવું. 
2. ધ્યાન રાખો કે હગ ન વધારે ટાઈટ હોય ન વધારે લૂજ 
3. કોશિશ કરો કે હગ થોડું લાંબુ હોય
4. પહેલા પોતે હગ લૂજ કરવું . 
5. છોકરીઓએ  ગળામાં હાથ નાખી હગ કરવું જોઈએ. 
6. છોકરાઓ કમરમાં હાથ નાખી હગ કરવું જોઈએ.