views
શિવલિંગની અડધી પરિક્રમા કેમ કરાય છે ? શુ છે રહસ્ય
ભગવાન શિવની અડધી પરિક્રમા કરવાનો નિયમ છે, કારણ કે શિવના સોમસૂત્ર ઓળંગવામાં આવતું નથી. જ્યારે કોઈ વ્યક્તિ અડધી પરિક્રમા કરે છે, ત્યારે તેને ચંદ્ર કારક પરિક્રમા કહેવામાં આવે છે #sawanshivbhajans #savan #shravansomvar #shivlingparikrama #sanatandharma #shravanspecial