વર્ષ 2022માં આ સેલિબ્રીટીઝએ કર્યા નાનકડા મેહમાનનુ સ્વાગત
22 જાન્યુઆરી પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર જણાવ્યુ કે સરોગેસીથી માતા બની છે
કૃણાલ કપૂર અને નૈના બચ્ચન એક પુત્રના માતા-પિતા બન્યા
ટીવી એક્ટ્રેસ કુમકુમ ભાગ્યની એક્ટ્રેસ પૂજા બનર્જી માતા બની
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા દીકરાના માતા-પિતા બન્યા.
એક્ટ્રેસ કાજલ અગ્રવાલ એક દીકરાની માતા બની.
એક્ટ્રેસ સોનમ કપૂરએ દીકરાને જન્મ આપ્યો.
સાઉથ એક્ટ્ર્સ નયનતારા સરોગેસીથી જોડિયા બાળકોની માતા બની.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બન્યા એક દીકરીના માતા પિતા.
ટીવી એક્ટ્રેસ દેબીના બનર્જી બીજા વાર એક દીકરીની માતા બની તેનાથી પહેલા એપ્રિલ 2022 માતા બની હતી.
બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર દીકરીના માતા પિતા બન્યા.