જાણો સોનમ કપૂર વિશે રોચક વાત

9 જૂન 1985ના રોજ જન્મેલી સોનમ કપૂર 3 ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. તેનાથી નાની બહેન રિયા કપૂર ફિલ્મ નિર્માતા છે અને તેનો ભાઈ હર્ષ વર્ધન કપૂર અભિનેતા છે.

social media

સોનમે યૂનાઈટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઈસ્ટ એશિયા સિંગાપુરમાં થિયેટર અને આર્ટનો અભ્યાસ કર્યો છે.

social media

સોનમે પોતાનુ કરિયર સંજય લીલા ભંસાલી ની ફિલ્મ બ્લેકમાં સહાયક નિર્દેશકના રૂપમાં શરૂ કર્યુ હતુ.

social media

ફિલ્મ બ્લેકના શૂટિંગ દરમિયાન ભંસાલીએ સોનમને પોતાની આગામી ફિલ્મ સાંવરિયામાં મુખ્ય રોલની ઓફર આપી હતી.

social media

સોનમના નિક નેમ્સમાં જિરાફ, સના અને સોંજ સામેલ છે.

social media

સોનમ અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, પંજાબી અને મરાઠી ભાષા બોલી શકે છે.

social media

સોનમે પોતાના પોકેટ મની માટે વેટ્રેસના રૂપમાં કામ કર્યુ છે.

social media

સોનમ કથક, શાસ્ત્રીય સંગીત અને લેટિન ડાંસની ટ્રેનિંગ લઈ ચુકી છે.

social media