3 મિનિટમાં 184 સેલ્ફી, અક્ષય કુમારએ બનાવ્યુ વિશ્વ રેકાર્ડ

અક્ષય કુમાર આ દિવસે તેમના અપકમિંગ ફિલ્મ સેલ્ફીના પ્રમોશનમાં બિજી છે.

webdunia

અક્ષયએ ત્રણ મિનિટમાં સૌથી વધારે સેલ્ફી લેનાર માણસ બની ગયા છે.

અક્ષયએ 3 મિનિટમાં 184 સેલ્ફી, વિશ્વ રેકાર્ડ બનાવ્યુ છે.

આ પહેલા આ રેકોર્ડ અમેરિકાના જેમ્સ સ્મિથના નામે નોંધાયેલો હતો.

જેમ્સે ત્રણ મિનિટમાં 168 સેલ્ફી લીધી હતી.

સેલ્ફી ફિલ્મ 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સેલ્ફી

સાઉથની ફિલ્મ ડ્રાઇવિંગ લાઇસન્સની હિન્દી રિમેક છે.