ફિલ્મફેયર એવોર્ડ્સ 2022 વિનર્સ લિસ્ટ

67માં ફિલ્મફેયર એવોર્ડસનુ આયોજન મુંબઈમાં કરવામાં આવ્યુ. આ એવોર્ડ નાઈટમાં અનેક બોલીવુડ સેલીબ્રીટીએ હાજરી આપી. દર વર્ષની જેમ આ વખતે પણ જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા. જુઓ વિનર્સનુ લિસ્ટ

social media

સર્વશ્રેષ્ઠ અભિનેતા - રણવીર સિંહ (ફિલ્મ 83)

social media

સર્વશ્રેષ્ઠ અભિનેત્રી - કૃતિ સેનન (ફિલ્મ મિમી)

social media

સર્વશ્રેષ્ઠ ફિલ્મ - શેરશાહ બેસ્ટ

social media

નિર્દેશક - વિષ્ણુવર્ઘન (શેરશાહ)

social media

બેસ્ટ ડેબ્યુ એક્ટર મેલ - એહાન ભટ્ટ (99 ગાને)

social media

બેસ્ટ ડેબ્યુ અભિનેત્રી - શરવરી વાઘ (બંટી ઔર બબલી)

social media

બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર - સીમા પાહવા (રામપ્રસાદ કી તેરહવી)

social media

સર્વશ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટિક) - વિક્કી કૌશલ (સરદાર ઉદ્યમ)

social media

બેસ્ટ એક્ટર (ક્રિટિક) - વિક્કી કૌશલ (સરદાર ઉદ્યમ)

social media

સર્વશ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટિક્સ) - વિદ્યા બાલન (શેરની)

social media

સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - સાઈ તમ્હંકર (મિમી)

social media