આમિર ખાન હાલ પોતાના કરિયરના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં સિનેમાઘરમાં અભિનેતાની લાલ સિંહ ચઢ્ઢા રજુ થઈ. જેને દર્શકોએ નકારી દીધી.