એશ્વર્યા રાયે અભિષેક બચ્ચનના પહેલા કોની સાથે કર્યા હતા લગ્ન ?

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વર્ષ 2007માં લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્યારે આખી ફિલ્મ ઈંડસ્ટ્રી જ નહી પણ દરેક સ્થાને ફક્ત અને ફક્ત તેમની જ વેડિંગના સમાચાર છપાયા હતા.

social media

એશ્વર્યા અને અભિષેકના લગ્ન એ સમયે સૌથી ચર્ચિત લગ્નમાંથી એક હતા. બંનેના લગ્નને લઈને અનેક અફવાઓ ઉડી હતી.

social media

એક અફવા એ પણ હતી કે અભિષેક સાથે સાત ફેરા લેતા પહેલા એશ્વર્યાને એક ઝાડ સાથે લગ્ન કરવુ પડ્યુ હતુ.

social media

એવુ બતાવ્યુ હતુ કે માંગલિક હોવાને કારણે એશ્વર્યાએ ઝાડ સાથે લગ્ન કર્યા હતા. જેથી મંગલની અસર ખતમ થઈ જાય.

social media

એશ્વર્યાએ કહ્યુ હતુ કે વિદેશ પ્રવાસ દરમિયાન મોટેભાગે તેમના ઝાડ સાથે લગ્નને લઈને સવાલ પૂછવામાં આવતા હતા. જેને સાંભળીને શરમ અનુભવતી હતી.

social media

એશ્વર્યા અને અભિષેક હેપ્પી મેરિડ લાઈફ એંજોય કરી રહી છે. બંનેની એક પુત્રી આરાધ્યા પણ છે.

social media

આ કપલ બંટી અને બબલી, ઉમરાવ જાન, ગુરૂ અને ધૂમ 2 જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે.

social media