Baby Shower ફંક્શનમાં રણબીર કપૂરે આલિયા પર લુટાવ્યો પ્રેમ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં જ માતા-પિતા બનવાના છે. તાજેતરમાં આલિયાના બેબી શાવર ફંકશનનુ આયોજન કરવામાં આવ્યુ.

social media

આલિયાનો ખોળો ભરવાના ફંક્શનમાં સમગ્ર કપૂર અને ભટ્ટ પરિવારે ભાગ લીધો

social media

આલિયાના બેબી શાવર ફંક્શનમાં હાજરી આપવા માટે તેના કેટલાક ખાસ મિત્રો પણ રણબીરના ઘરે પહોંચ્યા હતા.

social media

પીળા કલરના ટ્રેડિશનલ સૂટમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

social media

આલિયાની સાદગીએ ચાહકોનું દિલ જીતી લીધું છે.

social media

આ અવસર પર રણબીર કપૂર પિંક કલરનો કૂર્તો પહેરીને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો હતો.

social media

બેબી શાવર ફંક્શનમાં રણબીર તેની પત્ની આલિયા પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો હતો.

social media

આલિયાએ પ્રેગ્નન્સી દરમિયાન કામમાંથી બ્રેક પણ લીધો નથી.

social media

આલિયા ભટ્ટને હાલમાં જ 'ટાઈમ 100 ઈમ્પેક્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવી છે.

social media