આલિયા ભટ્ટે ફ્લૉન્ટ કર્યુ બેબી બંપ

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલ પ્રેગનેંસી પીરિયડ એંજોય કરી રહી છે. તાજેતરમાં આલિયાએ પોતાના બેબી બંપ ફ્લૉંટ કરતી તસ્વીરો શેયર કરી છે.

social media

આલિયા પિંક કલરની ટૉપ અને બ્લેક કલરની પૈટ પહેરેલી ખૂબ જ સુંદર દેખાય રહી છે. તસ્વીરોમાં તેનુ બેબી બંપ સ્પષ્ટ દેખાય રહ્યુ છે.

social media

તસ્વીરોમાં આલિયાના ચેહરા પર પ્રેગનેંસી ગ્લો પણ જોવા મળી રહ્યો છે.

social media

પ્રેગનેંસી દરમિયાન પણ આલિયાએ કામ માંથી બ્રેક લીધો નથી. તે પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં વ્યસ્ત છે.

social media

આ પહેલા પણ અનેક અવસર પર આલિયા પોતાના બેબી બંપ ફ્લૉન્ટ કરી ચુકી છે.

social media

ફેંસ આલિયાની આ તસ્વીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

social media

આલિયા આ વર્ષે 14 એપ્રિલના રોજ રણબીર કપૂર સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી.

social media

લગ્નના થોડા મહિના પછી જ આલિયાએ પોતાની પ્રેગનેંસીની જાહેરાત કરી દીધી હતી.

social media