આલિયા ભટ્ટનુ લેટેસ્ટ પ્રેગનેંસી લુક વાયરલ

આલિયાએ પોતાની પ્રેગનેંસી સ્ટાઈલથી ફેશન ગોલ્સ સેટ કરી રહી છે. પોતાની ફેશનથી તે દરેકનુ દિલ જીતી રહી છે.

webdunia

આલિયાએ બ્રહ્માસ્ત્રના પ્રમોશન દરમિયાન પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે.

બ્લેક પોલ્કા ડોટેડ રેડ ફ્રિલ ડ્રેસમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.

શર્ટ અને હાઈ કમર જીન્સ પહેરીને આલિયા ફિલ્મના પ્રમોશન માટે આઈઆઈટી બોમ્બે પહોંચી હતી.

દરેક તસવીરમાં આલિયાના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટ દેખાય છે.

ફેંસથી લઈને સેલેબ્સ દરેક આલિયાની તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે.

આ પહેલા પણ આલિયા અનેક પ્રસંગોએ પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરી ચૂકી છે.

આલિયા તેના પતિ રણબીર કપૂર સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.