Ankita Lokhande: પ્રેગનેંટ છે અંકિતા લોખંડે, પતિ સાથે શેયર કરેલી તસ્વીરમા જોવા મળ્યુ બેબી બંપ
ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે ફરી એકવાર ચર્ચામાં છે. અંકિતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
social media