Anupama - ગોવિંદા-મિથુન ચક્રવર્તી સાથે મોટા પડદા પર કર્યો રોમાંસ, આજે બની ગઈ ટીવીની TRP ક્વીન

ટીવી ઈન્ડસ્ટ્રી નો એક શો છેલ્લા કેટલાક સમયથી દરેક ઘરમાં લોકપ્રિય બની ગયો છે. આ શોનું નામ છે 'અનુપમા'. આ શોની અભિનેત્રી રૂપાલી ગાંગુલી આજે પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે

social media

રૂપાલી ગાંગુલી ટીવી પર ભલે એક સામાન્ય ભારતીય મહિલાની ભૂમિકા ભજવતી હોય પરંતુ વાસ્તવિક જીવનમાં એકદમ બબલી અને ગ્લેમરસ છે

social media

રૂપાલી 1997માં રિલીઝ થયેલી ગોવિંદાની ફિલ્મ 'દો આંખે બારહ હાથ'ની હિરોઈન હતી.

social media

રૂપાલી ગાંગુલીએ 1996માં આવેલી ફિલ્મ 'અંગારા'માં પીઢ બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે કામ કર્યું હતું. તે સમયે રૂપાલી ગાંગુલી માત્ર 19 વર્ષની હતી

social media

રૂપાલી ગાંગુલીના પિતા અનિલ ગાંગુલી જાણીતા નિર્દેશક હતા. તેમણે ઘણી નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મો બનાવી.

social media

અભિનેત્રીએ 2000માં ટીવી સીરિયલ 'સુકન્યા'થી ટીવી પર પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી લો વર્ષ 2003માં ટીવી શો 'સંજીવની'માં જોવા મળી હતી.

social media

રૂપાલીએ કોમેડી સીરિયલ 'સારાભાઈ vs સારાભાઈ'માં મોનિષા બનીને સૌને હસાવ્યા હતા

social media

એક પુત્ર થયા બાદ અભિનેત્રીએ લાંબો બ્રેક લીધો હતો, પરંતુ તે પછી તેણે 'અનુપમા'થી પુનરાગમન કર્યું અને આજે તે સૌની ફેવરેટ બની ગઈ છે

social media

રૂપાલી ગાંગુલી ઈંડિયન ટેલિવિઝન ઈંડસ્ટ્રીની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ છે. તે એક એપિસોડના 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે

social media