Anupamaa ની Rupali Ganguly સૌથી મોંઘી TV અભિનેત્રી

સ્ટાર પ્લસ (Star Plus) નો શો અનુપમા (Anupama) ની જ્યારથી શરૂઆત થઈ છે, આ શો ની પોપુલારિટી થોભવાનુ નામ નથે એલઈ રહી. રોજ આ શો ની ફેન ફોલોઈંગ વધતી જઈ રહી છે.

webdunia

અનુપમામાં રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) ની એટલી શાનદાર એક્ટિંગ જોવા મળે છે કે તે હવે ટીવીની દુનિયાની ટોપ અભિનેત્રીની લિસ્ટમાં સામેલ થઈ ચુકી છે.

webdunia

રૂપાલી(Rupali) ટીવી ઈંટસ્ટ્રીની સૌથી વધુ ચાર્જ કરનારી ટીવી અભિનેત્રીમાંથી એક છે.

webdunia

અનુપમામાં રૂપાલી ગાંગૂલી એવી હાઉસવાઈફની ભૂમિકા ભજવી રહી છે. જેના પતિનુ તેની ઓફિસની કલિંગ સાથે અફેયર હોય છે.

webdunia

આ દરમિયાન શો માં એંટ્રી થાય છે અનુપ કપાડિયા (Anuj Kapadia) ની. તે અનુપમાની લાઈફ એકદમ બદલી નાખે છે.

webdunia

મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો રૂપાલી ગાંગુલી શરૂઆતના સમયમાં અનુપમા માટે રોજના 1.5 લાખ જેટલો ચાર્જ કરતી હતી.

webdunia

શો ની પોપુલેરિટી વધ્યા બાદ રૂપાલી ગાંગુલીની ફી વધારીને 3 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે

webdunia

રૂપાલીએ ટીવી ઈંડસ્ટ્રી સાથે જોડાયેલ બાકી કલાકારોની કમાણીના મામલે પછાડી નાખ્યા છે.

webdunia

રૂપાલીએ ટીવી જગતના મેલ અભિનેતા રામ કપૂર (Ram Kapoor) અને રોનિત રૉય (Ronit Roy) કરતા પણ વધુ ફી આપવામાં આવી રહી છે.

webdunia