Big Boss 16: સલમાનની ફી અને ક્ટેસ્ટેટ ની યાદી

સલમાન ખાનનો ટીવી શો બિગ બોસ ખૂબ જ લોકપ્રિય છે. જાણો આ વખતે સલમાન કેટલી ફી લઈ રહ્યો છે. આ શો ક્યારે શરૂ થવાનો છે અને આ શોમાં કોણ જોવા મળશે.

webdunia

ગત સિઝનને હોસ્ટ કરવા માટે સલમાન ખાને 350 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

webdunia

અહેવાલ છે કે સલમાન ખાનના બિગ બોસ 16ની ફી એક હજાર કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

webdunia

સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે બિગ બોસ 16 ઓક્ટોબર 2022 થી શરૂ થશે.

webdunia

બિગ બોસ 16ના સ્પર્ધકોની યાદીમાં શિવિન નારંગ, વિવિયન ડીસેના, મુનાવર ફારૂકી, ફૈઝલ શેખના નામ નક્કી કરવામાં આવ્યા છે.

webdunia

શોમાં પૂનમ પાંડે આવવાની પણ ચર્ચા છે.

webdunia

અંકિતા લોખંડે બિગ બોસ 16માં પણ જોવા મળી શકે છે.

webdunia

મુનમુન દત્તા, શાઈની આહુજા, શનાયા ઈરાની, ટીના દત્તા, દિશા પરમાર, પ્રાચી દેસાઈ, અંજલી અરોરાના નામ પણ ચર્ચામાં છે.

webdunia