બોલીવુડની ઘણી અભિનેત્રીઓ લેક્મે ફેશન વીકમાં પોતાના અદાઓનું ગ્લેમર બતાવતી જોવા મળી
PRસોનાક્ષી સિંહા ડીપ નેક ચમકદાર ક્રોપ ટોપમાં રેમ્પ વોક કર્યું
ઓરેન્જ કલરના ડ્રેસમાં સાન્યા મલ્હોત્રાનું સ્ટાઈલિશ લુક.
બ્લુ કલરના ડ્રેસમાં રેમ્પ વોક કરતી શિલ્પા.
રેમ્પ વોક કરતી વખતે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યું
મંદિરા બેદીએ પણ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું.
બ્લુ કલરની સાડીમાં કોંકણાની સુંદર અદા
લેક્મે ફેશન વીકમાં શનાયાએ પણ પોતાનો ચાર્મ ફેલાવ્યો
રેડ કલરના આઉટફિટમાં શોભિતા ધુલીપાલાની હોટ સ્ટાઈલ.