બોલીવુડના આ સ્ટાર કિડ્સની નેટ વર્થ જાણીને ઉડી જશે હોશ

બોલીવુડના આ સ્ટાર કિડ્સની નેટ વર્થ જાણીને ઉડી જશે હોશ

webdunia

શાહરૂખની પુત્રી સુહાના ખાને ફિલ્મ આર્ચીઝથી ડેબ્યુ કર્યુ, મીડિયા રિપોર્ટ મુજબ તેની નેટ વર્થ 30-40 કરોડ રૂપિયા છે.

webdunia

છે. - અમૃતા સિંહ અને સેફઅલીખનની પુત્રી સારા ખાને ઓછા સમયમાં જ બોલીવુડમા પોતાનુ નામ કમાવી લીધુ છે. એક રિપોર્ટ મુજબ તેની નેટ વર્થ 30 કરોડ રૂપિયા છે.

webdunia

દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાન્હવી કપૂર પોતાના અત્યાર સુધીના કરિયરમાં અનેક શાનદાર ફિલ્મો કરી ચુકી છે. એક રિપોર્ટ મુજબ તેની નેટ વર્થ 80 કરોડ રૂપિયા છે.

webdunia

શાહરૂખ ખાનનો લાડલો પુત્ર આર્યન ખાન સૌથી શ્રીમંત સ્ટાર કિડ્સ કહેવાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેની નેટ વર્થ 90 કરોડ રૂપિયા છે.

webdunia

અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેની નેટવર્થ 35 કરોડ રૂપિયા છે.

webdunia

- બોની કપૂરની પુત્રી અને જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર પણ આ મામલે કમ નથી મીડિયા રિપોર્ટ્સ મુજબ તેની નેટ વર્થ 75 કરોડ રૂપિયા છે..

webdunia